________________
૧૭૪
અધ્યાત્મ સાર,
પંડિત પુરૂષ ગુણેને મદ કરતા નથી. कलितातिशयोऽपि कोपि नो विबुधानां मदकद्गुणवजः। अधिकं न विदंत्यमीयतो निजनावे समुदंचति स्वतः ॥२४॥
ભાવાર્થ અતિશયવાળો પણ કઈ ગુણેને સમૂહ વિદ્વાનેને મદ કરનાર થતું નથી, અને પિતાને શુદ્ધ ભાવ પ્રગટ થવાથી તેઓ તેને અધિક જાણતા નથી. ૨૪ ' વિશેષાર્થ_વિદ્વાનને પિતાની અંદર કઈ અતિશય ગુણોને સમૂહ આવે તે પણ, તેથી તેમને મદ થતું નથી, તેમ તેથી તેઓ પિતાનામાં કોઈ અધિક્તા ગણતા નથી. કારણ કે, તેમનામાં પિતાને શુદ્ધ સ્વભાવ પ્રગટ થવાથી તેઓ પિતાને આનંદ રૂ૫ માની સર્વદા સંતેષમાં રહે છે. ૨૪ ઉત્તમ પુરૂષની સહજાનંદની દશા એવી ઉત્તમ છે કે જેથી તેને મેક્ષમાં પણ લુબ્ધતા
રહેતી નથી. हृदये न शिवेऽपि लुब्धता सदनुष्ठानमसंगमंगति । पुरुषस्य दशेयमिष्यते सहजानंदतरंगसंगता ॥२५॥
ભાવાર્થ-જ્યારે સત્ અનુષ્ઠાન અસંગપણે પ્રવે છે, ત્યારે હૃદયને વિષે મોક્ષની લુબ્ધતા પણ રહેતી નથી. સહજ આનંદ રૂપ તરંગની સાથે મળેલી પુરૂષની આ દશા ઈછાય છે. ૨૫