________________
વૈશગ્ય વિષયાધિકાર.
વિરક્ત ચિત્તવાળા પુરૂષાને ગુણુરૂપ એવી લબ્ધિઓ પલાલની જેમ મદ કરતી નથી.
૧૭૩
विपुलकिपुलाकचारण प्रबलाशी विषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसा मनुषंगोपनताः पलालवत् ॥ २३ ॥
ભાવા—વિરક્ત ચિત્તવાળા પુરૂષોને અવાંતર પ્રસ`ગે પ્રાપ્ત થયેલી વિપુલલબ્ધિ, પુલાકલબ્ધિ, ચારણુલબ્ધિ, અને મેટી આશીવિષ વગેરે લબ્ધિઓ પલાલની જેમ મદને માટે થતી નથી. ૨૩
વિશેષા જે પુરૂષાના હથમાં વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, એવા પુરૂષને અવાંતર પ્રસ ંગે પ્રાપ્ત થયેલી એવી લબ્ધિઆ ઘાસના પુળાની જેમ મને માટે થતી નથી. જે પુરૂષા વિરક્ત હૃદયવાળા છે, તેમના મુખ્ય ઉદ્દેશ મેક્ષ મેળવવાના હાય છે, તથાપિ તેમને અવાંતર ફળ રૂપે લબ્ધિ પ્રાપ્ત થાય છે; તો પડુ તેઓ એ લબ્ધિઓને ઘાસની માક ગણે છે, એટલે તેમને તે લબ્ધિના મઢ આવતા નથી. તે ઊપર ઘાસનું ઢષ્ટાંત આપે છે. જેમ કાઈને બ્રાસના પુળાના લાભ થાય, તેથી તેને મદ આવતા નથી, તેમ વિરક્ત પુરૂષોને વિશ્વના લાલ થવાથી માઁ આવતા નથી. ૨૩