________________
વૈરાગ્ય વિષયાધિકાર.
તે રૂપ હમેશાં ય પાખનારૂ છે તેમજ વીર્ય તથા રૂધિરથી ઉત્પન્ન થયેલ છે, એ ઉપરથી એ બધ લેવાને છે કે જેની થઈ સર્વદા શુદ્ધ આત્માસ્વરૂપ જોવું. પરંતુ વગેરેનું વિકારી સ્વરૂપ જેવું નહીં. ૬ જે સ્વરૂપ અનુભવથી દ્રશ્ય છે તે સ્વરૂપ
ચર્મચક્ષુથી દ્રશ્ય નથી. परदृश्यमपायसंकुलं विषयो यत्खलु चर्मचक्षुषः । नहि रूपमिदं मुदे यथा निरपायानुनबैकगोचरम् ॥ ७॥
ભાવાર્થ–બીજાને દશ્ય, નાશવંત અને ચક્ષુના વિષયરૂપ એવું જે સ્વરૂપ છે, તે નાશ રહિત અને અનુભવથીજ એક દરિય એવા સ્વરૂપની જેમ હર્ષને માટે થતું નથી. ૭
વિશેષ–ગપુરૂષને પિતાના અનુભવના એક વિષયમાં આવેલું સ્વરૂપ જેવું પ્રિય છે તેવું ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું રૂપ હર્ષને માટે થતું નથી. કારણ, જે અનુભવના વિષયમાં આવેલું સ્વરૂપ છે તે ૫રને અદ્રશ્ય અને અવિનાશી છે. અને જે સ્ત્રી વચ્ચે જેનું સ્વરૂપ છે, તે પર દશ્ય, નાશવંત અને ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું છે. આ ઉપરથી સમજવાનું કે, ભવ્ય આત્માએ પિતા ના અનુભવનું આત્મિક સ્વરૂપ જેવાને પ્રયત્ન કરે, ચર્મચક્ષુથી જોઈ શકાય તેવું રૂપ જેવાને માટે પ્રયત્ન કરે નહીં. જે આત્મિક અનુભવખ્ય સ્વરૂપ જોવામાં આવશે તે, પછી બીજું ચમચક્ષુથી જોઈ શકાય તેવું સ્વરૂપ હદયને રૂચિકર થશે નહીં. ૭