________________
૧૪૮
'
અદયાત્મ સાર.
પામતા નથી. કારણ કે, એ સ્ત્રીઓના પંચમ સ્વરને મધુર આ- લાપ, સમતા પદની શ્રેણીના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને રૂચ નથી. એટલે જેણે સમતા પદને મધુર આલાપ સાંભળે છે, તેવાઓને લલનાઓને પંચમ સ્વરને મધુર આલાપ રૂચિકર થતું નથી. તેથી સમતા પદના મધુર આલાપને સાંભળવામાં તત્પર થવું, એજ ઉપદેશ છે. અહિં સુધી શ્રવણ ઇન્દ્રિયના વિષય વિષે વિવેચન કરેલું છે. ૫
नेत्र इंजियना विषय, विवेचन. પિતાના નિર્મળ સ્વરૂપને જોનારને બીજું
રૂપ પ્રિય લાગતું નથી. सततं क्षयि शुक्रशोणितप्रभवं रूपमपि प्रियं नहि । अविनाशि निसर्गनिमत्रप्रथमानस्वकरूपदर्शिनः ॥ ६ ॥
ભાવાર્થ_પિતાના અવિનાશી, સ્વભાવથી નિર્મળ અને વિસ્તારવાળા સ્વરૂપને જેનારા એવા પુરૂષને, હમેશાં ક્ષય પામનાર, વીર્ય તથા રૂધિરથી ઉત્પન્ન થયેલ, રૂપ પ્રિય લાગતું નથી. ૬
વિશેષાર્થ–ઉપર લેકેથી શ્રવણ ઈદ્રિયના વિષયનું વિવેચન કર્યું. હવે નેત્ર ઇદ્રિયના વિષયનું વિવેચન કરે છે. જે મહાત્મા ગી પુરૂષ પિતાનું આત્મ સ્વરૂપ જુએ છે, જે સ્વરૂપ અવિનાશી, એટલે કે ઈ દિવસ નાશ નહીં પામનારૂં છે, તેમજ તે સ્વભાવથીજ નિર્મળ અને વિસ્તારવાળું છે. તેવા સ્વરૂપને જો નારગીને બીજું સ્ત્રી વગેરેનું રૂપ પ્રિય લાગતું નથી, કારણ કે