________________
વિરાગ્ય વિષયાધિકાર.
૧૫૭
ળવામાં તેઓ એટલા બધા તત્પર બને છે કે, પછી તેમને આ સંસાનું શૃંગારમય સંગીત પસંદ પડતું નથી. સુંદર સ્ત્રીઓના હાથના કંકણુને ધ્વનિ તેને જરા પણ પ્રિય લાગતું નથી. જેમણે અનુભવનું સંગીત સાંભળ્યું નથી, એટલે જેમને આત્મિક સ્વરૂપને અનુભવ થયો નથી, તેઓ સ્ત્રીઓના હાથના કંકણના ધ્વનિ સાંભળવામાં ઘુમ્યા રહે છે, તેઓને અનુભવના સંગીતને સ્વાદ મળતું નથી. કહેવાનો આશય એ છે કે, જેઓ આત્મિક અનુભવ મેળવે છે, તેમને પછી શૃંગારને સ્વાદ પ્રિય લાગતું નથી, તેથી હમેશાં આત્મિક અનુભવનું સંગીત સાંભળવાને તત્પર રહેવું જોઈએ. ૪
સમતા પદના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને લલનાઓને મધુર આ
લાપ ગમતું નથી. स्खलनाय न शुच्छचेतसां ललनापंचमचारुघोलना । यदियं समतापदावली मधुरालापरते नै रोचते ॥ ५॥
ભાવાર્થ–શુદ્ધ ચિત્તવાળા પુરૂષને લલના-સ્ત્રીના પંચમ સ્વરને સુંદર સ્વાદ ખલિત કરતો નથી. સમતા પદની શ્રેણીના મધુર આલાપ ઉપર પ્રીતિવાળા પુરૂષને એ સ્વાદ ગમતું નથી. ૫.
વિશેષાર્થ_વિષય તરફ વૈરાગ્ય ભાવ થવાથી જેમનું હદય શુદ્ધ થયેલું છે, એવા ગી લેકેને સ્ત્રીઓના પંચમ સ્વરને આ લાપ ખૂલના કરી શક્તા નથી, એટલે શુદ્ધ હદયવાળા ચેરીઓ સ્ત્રીઓને પંચમ સ્વર સાંભળી પિતાના ધર્મ-ધ્યાનમાંથી ખલના