________________
૧૫૬ - અધ્યાત્મ સાર તે નાદમાં અપદ, સેહપદ અથવા એંકારના જેવો ધ્વનિ થાય છે, તે બ્રહ્મરંધ્રના દ્વારથી ઊઠે છે. જ્યારે ભેગીઓ ધ્યાનસ્થ થયા હોય ત્યારે તે અનાહત નાદને સાંભળે છે. તે વખતે યેગી આનંદસાગરમાં મગ્ન થઈ જાય છે. આવા અનાહત નાદને સાંભળવામાં આનંદિત થયેલાયેગીઓ પછી બીજા વિકારી શબ્દને સાંભળતા નથી. મેટા વિશાળ આંબાની માંજરીને સ્વાદ લઈ મધુર શબ્દ કરતા કેફિલ પક્ષીઓના શબ્દ પણ તેમને મદ પમાડતા નથી. અનાહત નાદની મધુરતાને સ્વાદ લેનારા યેગીઓને શું પછી તે કેકિલાઓના શબ્દ રૂચિકર થાય? કદિ પણ ન થાય. આ ઉપરથી એ બોધ લેવાને છે કે, જો તમે વિરક્ત થઈ ગવિદ્યા જાણું અનાહત નાદને સાંભળે, તે પછી તમને બીજા માદક ધ્વનિઓ મધુર લાગશે નહીં માટે અનાહત નાદ સાંભળવાની યેગ્યતા સંપાદન કરવી. ૩
અનુભવના સંગીતને સાંભળવામાં આસકત થયેલા યોગીઓને શૃંગારના શબ્દો
સારા લાગતા નથી. रमणीमृउपाणिकंकणकणनाकर्णनपूर्णघूर्णनाः । अनुनूतनटीस्फुटीकृत प्रियसंगीतरता न योगिनः ४
ભાવાર્થ—અનુભવ દિશારૂપ નદીએ સ્કુટ કરેલા પ્રિય સંગીતને સાંભળવામાં તત્પર બનેલા યોગીઓ સુંદરીઓના કેમલ કર કણુના ધ્વનિને સાંભળવામાં પૂર્ણરીતે ઘુમનારા થતા નથી. ૪
વિશેષાર્થ–ોગીઓને ગવિદ્યાના પ્રભાવથી આત્મસ્વરૂપને અનુભવ થાય છે, એ અનુભવરૂપ નટીનું પ્રિય સંગીત સાંભ