________________
અધ્યાત્મ પ્રશંસા.
ખાવાથ–જેમના હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ પરિણામ પામેલું છે, તે પુરૂને કષાય તથા વિષયેના આવેશને કલેશ કદિપણું થતું નથી. ૧૪
વિશેષાર્થ—અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ હૃદયમાં પરિણામ પાભવાથી પુરૂષોને કે લાભ થાય છે? તે વાત ગ્રંથકાર આ લેકથી દર્શાવે છે. જે હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્ર પરિણમે–એટલે અધ્યાત્મને અનુભવ હદયમાં થયે હેય, તે પછી તે હૃદયમાં ચાર કષાય અને વિષને આવેશ થતું નથી. તેથી તે પુરૂષ સર્વદા ફ્લેશ રહિત રહે છે. અધ્યાત્મ શાસ્ત્રના તત્વને વિચાર કરવાથી હદય શાંત અને આત્મવિશ થઈ જાય છે. તેથી તે હૃદયને કષાય વિષયને આવેશ દબાવી શકતું નથી. ૧૪ અધ્યાત્મ શાસ્ત્ર રૂપ વૈદ્ધાનો કૃપા ન હોય તે, જામદેવ રૂપી ચંડાળ પંડિતને પણ પડે છે,
निर्दयः काममालः पंमितानपि पीमयेत् । यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा नवेत् ॥ १५ ॥
ભાવાર્થ-અધ્યાત્મ શાસ્ત્રના અર્થ બાય રૂપી દ્વાની કૃપા જે ન હોય તે, કામદેવ રૂપી નિર્દય ચંડાળ પંડિતને પણ પીડા
વિશેષાથ-અધ્યાત્મ શાસ્ત્રના અભાવથી કેવી હાનિ થાય છે? તે વાત ગ્રંથકાર રૂપકથી જણાવે છે. તે કહે છે કે, જે તમે