________________
અધ્યાત્મ સાર.
અધ્યાત્મ શાસ્ત્રારૂપી ઉત્તમ સજ્યમાં કોઈ જાતને
ઉપદ્રવ થતું નથી. શ્રવા ઘણા પુસ્થા સાત વાર પલાય ! अध्यात्मशास्त्रसौराज्ये न स्यात्कश्विउपप्लवः ॥१३॥
ભાવાર્થ– અધ્યાત્મ શાસ્ત્ર રૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, પાપ રૂપી ચેર નાશી જાય છે, અને બીજે કઈ ઉપદ્રવ થતું નથી. ૧૩
વિશેષાર્થ—ગ્રંથકાર આ શ્લેકથી અધ્યાત્મ શાસને એક સારા રાજ્યની ઉપમા આપે છે. જેમ સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, ચાર લેકે નાશી જાય છે, અને બીજે કઈ જાતને ઉપદ્રવ થતું નથી, તેવી રીતે અધ્યાત્મ શાસ્ત્રરૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ સુસ્થ થાય છે, પાપરૂપી ચેર પલાયન કરી જાય છે, અને બીજ કઈ જાતને ઉપદ્રવ થતું નથી. અર્થાત્ અધ્યાત્મ શા
નું અધ્યયન કરી મનન કર્યું હોય તે, ધર્મ માર્ગે ચલાય, પાપ કર્મ થતાં નથી, અને કામ, ક્રોધાદિક કષાયોને ઉપદ્રવ થત નથી. તેથી અવશ્ય અધ્યાત્મ વિદ્યા સંપાદન કરવી જોઈએ. ૧૩ અધ્યાત્મ શાસ્ત્ર હૃદયમાં પરિણમ્યું હોય તે, કષા
ય વિષયને લેશ થતો નથી. येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हदि । कषायविषयावशक्लेशस्तेषां न कर्हि चित् ।। १४ ॥