________________
૧૪૨
અધ્યાત્મ સાર.
ઘણી એક રૂપ નથી, પણ વ્યવહારનયના વેગથી તેને સંબંધ જણાય છે, આ વાત સૂક્ષ્મબુદ્ધિથી વિચારતાં યોગ્ય જણાય છે. ૨૬ જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય મુનિની સાથે
કેવી રીતે છે? पर्यायाः स्युर्मुने झानदृष्टि चारित्र गोचराः । यथा जिन्ना अपि तथोपयोगास्तुनोहम। ॥२७॥
ભાવાર્થ—જેમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી પર્યાય મુનિને અભિન્ન છે, તે પણ ઉપયોગ વિચારતાં નિશ્ચયનયે તે વતુના છે–પિત પિતાના છે, અને વ્યવહારનયેએક આત્માનાજ છે. ૨૭
વિશેષાર્થ–મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી પર્યાય હોય છે. જોકે, તે તેનાથી અભિન્ન છે, તે પણ ઉપયોગ પણે વિચારતાં નિશ્ચયનયે પિતપતાનાજ છે. પણ વ્યવહારનયે તે એક આત્માનાજ છે, એમ કહેવાય છે. ૨૭
એમ ન કહેવાથી શે વિરોધ આવે ? नो चेदनाव संबंधान्वेषणे का गतिनवेत् ।
आधार प्रतियोगित्वे द्विष्टे नहि पृथगूद्वयोः ॥२०॥ ભાવાર્થ_એમ જ ન કહીએ, અને અભાવના સંબંધથી ગવેષણ કરીએ તે, કેવી ગતિ થાય? જો આધારોતર નિરૂપણ કરવાને વિચાર કરીએ તે, પૃથક્ભાવપણાને દ્વેષ કરવાથી તે વિનષ્ટ થઈ જાય; પણ વસ્તુતાએ તે બનેથી આત્મા ભિન્ન નથી. ૨૮