________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૧
ભાવાથ૨ ૫૨પર્યાય છે, તે પેતાના અસ્તિત્વના અયાગથી છે. જો કે એ પાતાના પર્યાય છે,તે પણું, ત્યાગરૂપ સ્વપર્યાય ના વિશેષપણાથી છે, એટલે તે પણ ગત ભાવે છે, અને પેાતાના પર્યાય તે સામાન્ય પણે છે. ૨૫
•
વિશેષા—પોતાને અસ્તિત્વ હાવાપણાને ચેાગ નથી, તેથી તે સ્વપર્યાય છતાં પરપર્યાય ગણાય છે. કારણ કે, પરપર્ચાય ગતભાવે છે, અને પેાતાના પાઁય તે સામાન્યપણે છે, એટલે પરપર્યાય તે પણ સ્વપર્યાય અને સ્વપર્યંચ તે પણુ પરપર્યાય એમ ગણી શકાય છે. ૨૫
પરપર્યાય તાદાત્મ ભાવે નથી, તે પણ વ્યવહાર નયના ચેાગથી તેના સબધ છે.
1
अतादात्म्येऽपि संबंधो व्यवहारोपयोगतः तेषां सत्वं धमस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥ २६ ॥
ભાવા
પરપર્યાયતે તાદાત્મભાવ નથી, તાપણુ વ્યવહાર નયના ઉપયાગથી, જેમ ધનના સબંધ તેના મણીની સાથે ડાય છે, તેમ સૂક્ષ્મ બુદ્ધિથી તેના સંધ જણાય છે. ૨૬
વિશેષા ---પરપર્યાયના સબધ સ્વપર્યાયની સાથે તાદાત્મ ભાવથી નથી, તેાપણુ વ્યવહારનયના ચેાગથી તેના સમ"ધ તેની સાથે જણાય છે. તે ઉપર દ્રષ્ટાંત આપે છે. જેમ દ્રવ્યના સમ ધ તેના ધણીની સાથે તાદાત્મ ભાવથી નથી, એટલે ધન અને તેના