________________
વરાગ્ય સેનાધિકાર.
अधिकार ६ ठो.
वैराग्य दाधिकार.
વૈરાગ્યના ત્રણ પ્રકાર.
तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात् त्रिधा । तत्राद्यं विषया प्राप्तेः संसारोगलक्षणम् ॥ १ ॥
રીસ્ટ
ભાવા—દુઃખ ગર્ભિત, માહુ ગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારના વૈરાગ્ય કહેલા છે. તેમાં વિષયાનો પ્રાપ્તિ ન થવાથી સ‘સાર તરફ ઊદ્વેગ રહે તે પેહલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. ૧
વિશેષા—ગ્રંથકાર પ્રથમ વૈરાગ્યના ત્રણ પ્રકાર પાડે છે. દુઃખ ગર્ભિત, માહ ગભિત, અને જ્ઞાન ગતિ, એવાં તેનાં નામ છે. મનુષ્યને જયારે મનવાંછિત વિષયા પ્રાપ્ત ન થાય, તેથી સ*સાર તરા ઉદ્વેગ થઇ આવે, તે પહેલા દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહેવાયછે. ૧ દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં મનુષ્યના વિનિપાત થાય છે.
अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न ऋत् । निजाभीप्सिलाले च पितोऽजयते ॥ २ ॥