________________
ARR
અધ્યાત્મ સાર, વિશેષાથ–જ્ઞાનનું ફલ ઉદાસીનતા છે, એટલે જયારેજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને ઉદાસીન ભાવ વર્તે છે. તેથી તે સુખ, દુઃખ વગેરે સર્વ બાબતમાં મધ્યસ્થ ભાવે વર્તે છે. એવું જ્ઞાન પરિપાક અવસ્થાને પ્રાપ્ત થાય છે, એટલે ચોથું ગુણસ્થાન કે જે અવિરતિ સમ્યગ દષ્ટિના નામથી ઓળખાય છે, તેની અંદર તે વૈરાગ્ય ઉપન્ન થાય છે, તેથી સર્વથા ઉદાસીનતાને આપનાર જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ૩૬ इति पांचमो वैराग्य-संनव नामनो
अधिकार समाप्त थयो.
.
જિ
છે
,