________________
અિધ્યાત્મ સાર,
રાખી નીચું જુએ છે, પણ તેમના હદયમાં દુર્બાન થયા કરે છે. એવા ધાર્મિકાભાસ પુરૂષે નરકના અધિકારી થાય છે. ૩૦
કેવો પુરૂષ ઈદ્રિયોને ઠગનારે થાય છે? वंचनं करणानां तरिक्तः कर्तुमर्हति । सदनाव विनियोगेन सदास्वान्य विनागवित् ॥ ३१ ॥
ભાવાર્થ-શુદ્ધ ભાવને અર્પણ કરી સર્વદા પિતાના અને અન્યના વિભાગને જાણનારો વિરકત પુરૂષ ઇંદ્રિયની વંચના કરવાને ચગ્ય છે. ૩૧
વિશેષાર્થ—જે પુરૂષ પિતે શુદ્ધ ભાવવાળે છે, અને સ્વપરના વિવેકને જાણે છે, તે પુરૂષ ઇદ્રિને છેતરવાને ગ્ય થાય છે. કહેવાને આશય એ છે કે, જેના હૃદયમાં શુદ્ધ ભાવ છે, એટલે હદયમાં શુદ્ધ ભાવના ભાવનારે છે, તેમજ સ્વપર વસ્તુને વિવેક ધરનારે છે, એટલે જે આત્મિક વસ્તુ તે સ્વવસ્તુ છે, અને જે પુગલિક વસ્તુ તે પરવસ્તુ છે, એવું જે સમજે છે, તે પુરૂષ ઇદ્ધિને છેતરવામાં સમર્થ થઈ શકે છે. અર્થાત્ તે ઇન્દ્રિયને નિયમમાં રાખી શકે છે. માટે દરેક ભવી આત્માએ હૃદયમાં શુદ્ધ ભાવ રાખવે, અને સ્વપર વસ્તુને વિવેક રાખ, કે જેથી ઇંદ્રિએનું દમન થાય અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. ૩૧
કેવો વૈરાગ્ય અદ્ભુત છે? प्रहत्तेर्वा निवृत्तेर्वा न संकल्पो न च श्रमः । विकारो हियतेऽक्षाणामिति वैराग्यपद्लुतम ॥ ३५॥