________________
પ્રમાણે વરવાથી તેને તે પત્તિમાં રહે તેવી નથી. તે
ભવરૂમ રિવા. ભાવાર્થ-વૃત્તિને વિરે અથવા નિવૃત્તિને વિષે જેને સંકલક્ય નથી, તેમ શ્રમ પણ નથી, તેની ઇન્દ્રિયને વિકાર હરાય છે; તેનાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે અદ્દભુત વૈરાગ્ય કહેવાય છે. ૩૨
વિશેષાર્થ–આ સંસારમાં મનુષ્યને માટે એ વૃત્તિઓ છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જે જ્ઞાની છે, તે ઉભય વૃત્તિમાં સમાન ભાવે વર્તે છે. તે પ્રવૃત્તિ કરે તે પણ, સંકલ્પ વિકલ્પ કરતું નથી, તેમ તેને શ્રમ લાગતું નથી. અને નિવૃત્તિમાં રહે તે પણ, તે સંકલ્પ– વિકલ્પ કરતું નથી, તેમ તે પિતાને શ્રમ થયેલે માનતું નથી. આ પ્રમાણે વર્તવાથી તેની ઇદ્ધિને વિકાર હરાય છે—નાશ પામે છે. કારણ કે, તે પ્રવૃત્તિ અને નિવૃત્તિના ધર્મને સારી રીતે જાણે છે. આથી તેની મનોવૃત્તિમાં સંકલ્પ-વિકલ્પ ઉત્પન્ન થતા નથી, તેમ તેને શ્રમ લાગતું નથી, એટલે તેનામાં અદ્દભુત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સંકલ્પ રહિત અને શ્રમ રહિત રહેનાર વૈરાગ્ય ભાવના થયા વગર રહેતી નથી. એ વૈરાગ્ય ખરેખર અદ્દભુત ગણાય છે. ૩૨ જ્ઞાની યેગીને પ્રવૃત્તિઓ બાધકારક થતી નથી. दारुयंत्रस्थपांचाली नृत्यतुल्याः प्रवृत्तयः । योगिनो नैव बाधायै शानिनो लोकवार्चनः ॥ ३३ ॥
ભાવાર્થ-કાષ્ટ યંત્રમાં ગોઠવેલી પુતલીઓના નૃત્યના જેવી પ્રવૃત્તિઓ લેકમાંવનારા જ્ઞાની-ગીને બાધકારક થતી નથી. ૩૩
વિશેષાર્થ જે જ્ઞાની અને મેગી છે, તે કદિ લેક વ્યવહાર