________________
ભવ-૨વરૂપ ચિંતા.
૧૭ જેમ વનને મદેન્મત્ત હાથી હેય તેને છુટે મુક્વામાં આવે તે, કદિ પણ વશ થતું નથી. બળાત્કારે છુટી મુકેલી ઇન્દ્રિય વશ થતી નથી, એટલું જ નહીં પણું, તેઓ ઉલટી અનર્થને વધારનારી થાય છે. છુટેલે વનને હાથી જેમ અનેક જાતના અનર્થ કરે છે, તેમ છુટી મુકેલી ઈદ્રિયે અનેક જાતના અનર્થ ઉત્પન્ન કરે છે, તેથી ઇન્દ્રિયને બળાત્કારે પ્રેરવી ન જોઈએ, એ ઉપદેશ છે. ૨૯ અધર્મી–ધૂર્ત મનુષ્ય પોતાના આત્માને
નરકના ખાડામાં પાડે છે. पश्यंति सज्जया नोचैर्डानं च प्रयुंजते ।
आत्मानं धार्मिकाभासाःक्षिपति नरकावटे ॥३०॥ ભાવાર્થ-ધર્મને આડંબર કરનારા ધૂતારાઓ લજજાથી નીચું જુએ છે, દુધ્ધન ચિંતવે છે, અને પિતાના આત્માને નરકના ખાડામાં નાંખે છે. ૩૦
વિશેષાથ–જેઓ ધર્મને ખોટે આડંબર રાખે છે, તેઓ . ધાર્મિકાભાસ કહેવાય છે. તેવા અધમ ધાર્મિક લજજાથી નીચું જુએ છે, અને હદયમાં દુર્બાન કરે છે, તે પુરૂષે નરકના ખાડામાં અવશ્ય પડે છે. કહેવાનો આશય એ છે કે, મનુષ્ય શુદ્ધ વૃત્તિથી ધર્માચરણ કરવું જોઈએ. ધર્મને વિષે કઈ જાતને આડંબર રાખવું ન જોઈએ. જેઓ ધર્મને આડંબર રાખે છે, તેઓ અવશ્ય નરકમાં પડે છે. ધર્મને આડંબર રાખનારા પુરૂષે કેવી રીતે વર્તે છે? તે વાત ગ્રંથકાર જણાવે છે કે, તેઓ ઉપરથી લજા