________________
૧૪
અધ્યાત્મ સારું.
તે નથી તેઓમાં જે જ્ઞાની છે. તે વિષયને દ્રવ્યથી સેવે છે, ભાવથી સેવતા નથી. તે જ્ઞાની કર્મમય બનતાજ નથી. જે ભાવથી રોવે છે, તેજ કમ મય બને છે. તે જ્ઞાની પરને આપે છે, તે પણ પરમાર્થ રીતે પરજન થતા નથી. એવા જ્ઞાનીના વૈરાગ્યના નાશ થતા નથી. ૨૫
ઉત્તમ પુરૂષાના વૈરાગ્ય ગર્ભથી માંડીને હણાતા નથી.
तएव महापुण्य विपाकोप हितश्रियाम् । गर्जादारज्य वैराग्यं नोत्तमानां विहन्यते ।। ५६ ।।
ભાવાર્થ એથી કરીને મેટા પુણ્યના વિપાકથી જેમને મા લક્ષ્મી નજીક આવેલી છે, એવા ઉત્તમ પુરૂષ ને ગ થી આરભીને તેમના વૈરાગ્યના નાશ થતા નથી. ૨
વિશેષા—ઉત્તમ પુરૂષોના વૈરાગ્ય ગર્ભથી માંડીને પણ હુણાતા નથી. એટલે જન્મથી આર’ભી તેમનામાં એવા દઢ વૈરાગ્ય હાય છે કે, જે વૈરાગ્ય વિષમ ભાગ કરતાં છતાં પણ નાશ પામતે નથી. તેનુ કારણ બતાવે છે. તે ઉત્તમ પુરૂષાને પૂર્વનુઃ મહા પુણ્ય હાય છે, તે પુણ્યના વિપાક થતાં તેમની નજીક મેક્ષ લક્ષ્મી આવે છે. આ કારણને લઈને તે ઉત્તમ પુરૂષા વિષય ભાગ ભાગવતા હાય તા પણ, તેમના વૈરાગ્ય હુણાતા નથી. ૨૬
.
વૈરાગ્ય દિશાના રાજમાર્ગ કયા છે ? विषयेज्यः प्रशांताना मनांतं विमुखीकृतः । करणैश्चारु वैराग्यमेष राजपथः किल ॥ २७ ॥