________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૫
ભાવાથ વિષયથી શાંત થયેલ ને હુમેશાં ઈંદ્રયાને વિષયાથી વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાયછે, એ વૈશગ્ય દિશાનો રાજે માગ છે. રહે
વિશેષાઊત્તમ પ્રકારના વૈરાગ્ય પ્રાપ્ત કરવાના રાજમા એ છે કે, વિષયેાથી શાંત થયા પછી પેતાની ઇંદ્રિયાને હંમેશાં વિષયાથી વિમુખ રાખવી. જ્યારે શાંત વૃત્તિ થાય, એટલે ઇંદ્રિયાનું ઈમન કરવાથી ઇન્દ્રિયા વિષયમાંથી વિમુખ થઈ જાય ત્યારે તેને વૈરાગ્ય ભાવના વડે પરિપુષ્ટ બનાવવાના યત્ન કરવા. એટલે કે એક તરફ સતતપણે ઇંદ્રિયા ઉપર અંકુશ રાખવા અને ઉપરથી વૈરાગ્યના પટ બેસારવા આથી વૈશગ્ય પ્રાપ્તિના રાજમાગ ખુલ્લા થાય છે.
૨૭
વૈરાગ્યના એક મંદી (ન્હાના) માગ
स्वयं निवर्त्तमानैस्तैरनुदीर्णैरियंत्रितैः । ज्ञानवता तस्मादसाधकपदी मता ॥ २८ ॥
ભાવા—પાતાની મેળે નિવૃત્ત થયેલ, ઉદીરણા વગરની અને યંત્રણા શિવાયની તુમ ઈંદ્રિયા વડે જે જ્ઞાનીઓને વૈરાગ્ય થાય, તે વૈરાગ્યને એકપદી (ન્હાના ) મા કહેવાય છે. ૨૮
વિશેષાજે જ્ઞાનીઓ એવા છે કે, જેઓની ઇંદ્રિયા ઈચ્છા વિના કોઇ કારણુથી પોતાની મેળે નિવૃત્ત થાયછે. તેમ