________________
શતક ૧ લું ઉદ્દેશક-૧
પ્રથમ શતકની પ્રારંભમાં આ મુખ્ય બાબત છે. હવે પ્રથમ શતકના પહેલા ઉદ્દેશકની શરૂઆતમાં અભિધેય પ્રમાણે ચલન સંબંધી પ્રશ્નોત્તરો શરૂ થાય છે. મેક્ષતત્વ - આ ઉદેશાના પ્રારંભના બે પ્રશ્નોત્તરોમાં મેક્ષતત્ત્વનું નિરુપણ કરવામાં આવ્યું છે. જો કે ખુલ્લી રીતે એમાં મોક્ષતત્ત્વ નથી દેખાતું, પરંતુ તેનું ઊંડું રહસ્ય મેક્ષત તરફ લઈ જાય છે.
થતી કિયા એ “થઈ કહેવાય કે કેમ? એ આ પ્રશ્નને ઉદ્દેશ છે. આ સંબંધી નવપદે પ્રશ્નમાં પૂછવામાં આવ્યા છે.
૧ ચાલતું હોય તે “ચાલ્યું કહેવાય?
૨ ઉદીરાતું હોય તે “ઉદીરાયું” કહેવાય? અનંત પદાર્થોને કેવી રીતે જાણશે? કેમકે આ સંસારમાં અનંતાનંત જીવો છે. અનંતાનંત પુગલ કંધે છે. અસં.
ખ્યાત દ્વીપ છે. અને અસંખ્યાત સમુદ્રો છે. અને એક એક દ્રવ્યમાં અનંત અનંત પર્યા છે. તે બધાઓનું સમ્યજ્ઞાન તીર્થંકર પરમાત્માઓને જ હોય છે.
માટે જ ગૌતમસ્વામી, બીજા ગણધરે, પરિવ્રાજક તથા વિશિષ્ટ જ્ઞાનીઓથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ટ દેવદેવેન્દ્રોથી પૂજ્ય શ્રી ભગવતી સૂત્રમાં ગૂંથાયેલા હોવાથી આ સૂત્ર આપણે સૌને માટે વંદનીય છે. જ્ઞાનના સાગરસમા આ સૂત્રમાં દ્રવ્યાનું ગ, ગણિતાનંગ, ચરિતાનુંગ અને કથાનુંાગના પાઠમૌક્તિકે પૂર્ણ માત્રામાં જોવા મળશે.
આમાં ઘણું શતકે છે. એક એક શતકમાં અમુક ઉદેશાઓ છે અને પ્રત્યેક ઉદેશામાં ઘણા ઘણા પ્રશ્નો છે.