________________
શતક ૧ લું ઉદ્દેશક−૧ ]
૩
વેદાતુ હાય તે ‘વેઢાપુ” કહેવાય ? ૪ પડતું હેાય તે ‘પડયું” કહેવાય ? ૫ છેટ્ઠાતુ હાય તે છેદાયુ” કહેવાય ? ૬ ભેદાતુ હાય તે ભેદાયુ” કહેવાય ? ૭ ખળતુ હાય તે મળ્યુ” કહેવાય ? ૮ મરતુ' હાય તે મયું” કહેવાય ? ૯ નિરાતુ હાય તે ‘નિજ રાયુ” કહેવાય ?
[
આ બધાના ઉત્તર ભગવાન મહાવીર સ્વામી ‘હા’ માં આપે છે. અર્થાત્ ચાલતું ચાલ્યુ” કહેવાય અને ઉદીરાતુ ‘ઉદ્દીરાયુ” કહેવાય, વગેરે.
એ કહેવાની જરૂર નથી કે–ભગવાન મહાવીરનેા સિદ્ધાન્ત જૈન સિદ્ધાન્ત અનેકાન્તવાદ પૂર્ણ છે. કોઈ પણ એક પદા અનેક પ્રકારની દૃષ્ટિએથી ભિન્ન ભિન્ન રૂપે જોઈ શકાય છે. અને તે તે દૃષ્ટિએ તે સત્ય હૈાય છે. ચાલતુ' હેાય તે ‘ચાલ્યું” અને ઉદીરાતુ હાય તે ‘ઉદ્દીરાયુ’ વગેરે જે કહેવાય છે, એ નિશ્ચયનયની અપેક્ષાએ છે. એશક વ્યવહારનયને અવલખીને કહેવામાં આવે તેા, જ્યાં સુધી તે કાર્યં પૂરું ન થાય ત્યાં સુધી ‘ચાલ્યુ” ‘ઉદીરાયુ” વગેરે ન કહેવાય.
ભગવાન મહાવીર સ્વામીના ભાણેજ જમાલીના સિદ્ધાન્તને આમાં પ્રતિવાદ છે. જમાલીના સિદ્ધાન્ત એક દૃષ્ટિ માત્રથી જોઈને નિશ્ચય કરાવનારા હતા. બીજી દૃષ્ટિએ જોતાં તે જ વસ્તુ સાચી હાય છે, એ વાતનું ભાન જમાલીએ ન રાખ્યુ. એનું પરિણામ એ આવ્યુ કે તેણેમહાવીર દેવના સિદ્ધાન્તથી પૃથક સિદ્ધાન્ત ચલાવ્યે.