________________
૮]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ કુબેરનું વર્ણન
હવે ચોથા કપાળ વૈશ્રમણ કુબેરનું વિમાન સૌધર્મવતંસક નામના વિમાનથી ઉત્તર ભાગે છે. તેની આજ્ઞામાં વૈશ્રમણ કાયિક, ઐશ્રમણદેવ કાયિક, સુવર્ણકુમાર, સુવર્ણ કુમારિઓ, દ્વીપકુમાર અને કુમારિઓ, દિકકુમાર અને કુમારિઓ, વાણવ્યંતર અને સ્વંતરિ આદિ બીજા પણ દેવે છે, જે લેહ, સુવર્ણ, રજત, હીરા, મેતી, માણેક, સીસું અને બીજા પણ કપડા, ફળ, પુષ્પ આદિને વર્ષાદ (વરસાદ) કરનાર છે. ગમે ત્યાં દાટેલા ધન-આદિને જાણનાર છે. અને તે તે સ્થાનેથી ધનને લઈને તીર્થકર દેના જન્માદિ સમયે વરસાવવાનું કામ કરે છે.
આ લોકપાળ, ગ્રહદે, જૈન શાસનને માન્ય છે. માટે જ શાંતિ–સ્નાત્ર, અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ વિધિમાં નવગ્રહ, દશે દિકપાળ પૂજાય છે. સન્માનાય છે. અને મેટી શાંતિમાં પ્રતિદિવસે મરાય છે. આ પ્રમાણે –
“પ્રાથQિર્થીકા યુવા ગ્રુપતિ-સુદ-શૌચર राहु-केतु सहिताः सलोकपालाः सोम-यम-वरुण कुबेरवासवादित्य-स्कंद-विनायक-उपेत्ताः (युता) ये चान्येऽपि ग्राम नगर-क्षेत्र देवता आदयः सर्वे प्रीयन्तां प्रीयन्तां, अक्षीणकोष्ठागारा नरपतयश्च भवन्तु स्वाहा ॥ .. .
આ પ્રકરણમાં અસુરકુમારાદિ દેવડ ઉપર આધિપત્ય ભેગવતા દેવેનું વર્ણન છે. સાર આ છે –
આયુરકુમાર દેવે ઉપર આધિપત્ય ભોગવતા દસ દેવ છે તે આ છે -ચમર, સોમ, યમ, વરુણ, કૌશમણ, બલિ, સેમ, યમ, વરુણ, વૈશ્રમણ