________________
શતક-૩ નું ઉદ્દેશક-૮].
[૩૩૯ નાગકુમાર ઉપર અધિપત્ય ભેગવતા દેવે – ધરણું, કાલવાલ, કેલવાલ, શૈલપાલ, શંખવાલ ભૂતાનંદ, કાલવાલ, કેલવાલ, શંખવાલ અને શૈલપાલ.
સુવર્ણકુમારના અધિપતિઓ – વેણુદેવ, વેણુદાલિ, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ ને વિચિત્રપક્ષ. .
વિદ્યકુમારના અધિપતિઓ – હરિકાન, હરિસહ, પ્રભ, સુપ્રભ, પ્રભાકાન્ત ને સુપ્રભાકાન્ત.
અગ્નિકુમારના અધિપતિઓ :–અગ્નિસિંહ અગ્નિમાણવ, તેજસ તેજસિંહ, તેજકાન્ત ને તેજપ્રભ.
દ્વીપકુમારના અધિપતિઓ – પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, રૂપાંશ, રૂપકાન્ત, અને રૂ૫પ્રભ.
ઉદધિકુમારના અધિપતિઓ :–જલકાન્ત, જલપ્રભ, જલ, જલરૂપ, જલકાન્ત ને જલપ્રભ. .
| દિકુમારના અધિપતિઓ – અમિતગતિ, અમિતવાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિને સિંહવિક્રમગતિ.
વાયુકુમારના અધિપતિ :- લંબ, પ્રભંજન, કાલ, મહાકાલ, અંજન અને રિષ્ટ. .
સ્વનિતકુમારેના અધિપતિઓ – શેષ, મહાઘોષ; આવત્ત, વ્યાવર્તા, નંદિકાવત્ત અને મહાનંદિકાવત્ત.
દક્ષિણ ભવનપતિના ઈન્દ્રના પ્રથમ લોકપાલ આ છે –
સેમ, કાલવાલ, ચિત્ર, પ્રભ, તેજસૂ, રૂપ, જલ, ત્વરિતગતિ, કાલ અને આયુક્ત.
પિશાચકુમારના અધિપતિ બને છે.—કાલ, મહાકાલ, સૂરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ,