SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ નૈયિક ભવેાને પામે છે. નરક, તિય ઇંચ, મનુષ્ય ને દેવગતિરૂપ–ચાર ગતિવાળા સંસારમાં રખડે છે, સંસારને વધારે છે. - પડિત મરણ—— પંડિત મરણ એ પ્રકારનુ છે. (૧) પાદપેાપગમન (ઝાડની માફક સ્થિર રહીને મરવું.) (ર) ભકત પ્રત્યાખ્યાન. (ખાન-પાનના ત્યાગપૂર્વક મરવુ.) ૧ પાપાપગમન એ પ્રકારનુ છેઃ (૧) નિર્ભ્રારિમ (જે મરનારનું મડદું બહાર કાઢી સંસ્કારવામાં આવે, તે મરણ નિરિમ કહેવાય) (૨) અનિરિમ (તેનાથી ઉલટું.) આ બન્ને પ્રકારનું પાદપેાપગમન મરણ પ્રતિકમ વિનાનું જ છે. ૨ ભકત પ્રત્યાખ્યાન તે પણ એ પ્રકારનુ છે. નિĪરિમ અને અનિાંરિમ. આ બન્ને પ્રકારનુ ભકત પ્રત્યાખ્યાન મરણ પ્રતિકમ વાળું છે. આ બન્ને પ્રકારનાં પંડિત મરણે મરતા જીવ નૈયિકના અનંત ભવને પામતેા નથી. ચાવત્ સંસારને ઘટાડે છે. મહાવીર સ્વામીનું આ વર્ણન સાંભળી કાત્યાયન ગેાત્રીય કુંઢક પરિત્રાજક ધ પામ્યા અને તેણે ભગવાનને વાંદી, વિશેષ ધમ સાંભળવાની જિજ્ઞાસા પ્રકટ કરી, ભગવાને તેને અને સભાને ધમ સભળાવ્યેા. ભગવાનના ઉપદેશ સાંભળી એ વધારે પ્રતિમાય પામ્યા. તેણે પ્રાથના કરી કે‘ ભગવન્ ! નિગ્રન્થ પ્રવચનમાં હું
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy