SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧ લું ઉદ્દેશક−4 ] પાણુ સ્વભાવ આ પ્રકરણમાં ‘ચલમાન ચલિઅ' ના સિદ્ધાંતનુ' પ્રતિપાદન કર્યા પછી અન્ય મતાવલ ખીએ બતાવેલ પરમાણુનું સ્વરૂપ આપી મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પરમાણુનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વળી ભાષા કઈ ? મેલ્યા પહેલાની, ખેલાતી કે મેલ્યા પછીની તે ખતાવવામાં આવ્યું છે. તેમજ એક જીવ એક સમયે એ ક્રિયા કરે કે કેમ ? કેટલા કાળ સુધી નરકમાં જીવ ઉત્પન્નજ ન થાય, એ વગેરે આપી આ ઉદ્દેશાની સાથે આ શતકની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. સાર આ છેઃ [૧૧૧ સવર્—પાંચ ઈન્દ્રિયાને તથા મનને સમિતિ તથા ગુપ્તિ નામના સંવર ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવુ. વિવેદ—વિશેષ પ્રકારે જીવ અજીવ-પુણ્ય-પાપઆશ્રવ–સ...વર–ખંધ–નિર્જરા અને મેાક્ષ, આ નવે તત્ત્વાને જાવા, શ્રદ્ધામાં સ્થાપિત કરવાં અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્નકરવા તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા ચૈાગ્ય – પદાર્થાના તથા ક્રિયાઓના ત્યાગ કરશે. અને મન-વચન-કાયા અરિહંતદેવના ધમ પ્રત્યે સંયુક્ત થશે. - વ્યુત્પન —શરીર અને ઈન્દ્રિયાને! વ્યુત્સગ કરવા એટલે કે કાયાની માયા છેાડીને મન-વચન તથા શરીરને ઘડી અડધી ઘડી માટે ધ્યાન તથ! જાપમાં જોડવા, જેનાથી અના દિકાલીન શરીર ઉપરના માહ આા થશે. • નિજ્ઞ અને શર્મ “Ë નિટ્ સ ષ ગામિ” શું સ’મય હાઈ શકશે.? આના જવાખમાં કહ્યું કે થયેલા પાપાની નિંદા કરવી, Photo 7
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy