________________
૧૧૨ ]
અન્ય : ચાલતું તે ચાલ્યું ન કહેવાય, યાવત્ નિ નિર યુ ન કહેવાય.
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
રાતુ તે
મહાવીર : ચાલતું તે ચાલ્યુ કહેવાય, નિરાતું તે નિરાયું કહેવાય.
અન્ય ઃ એ પરમાણુ પગલા એક એક ને ચાટી શકતા નથી કારણ કે તેમા ચીકાશ નથી.
વિશેષ પ્રકારે નિંદા કરવી, ગુરૂ સાક્ષિએ એ પાપાની નિંદા અને ગાઁ કરનાર સાધક પાપાથી પાપ કમેાંથી મુકત બનશે.
અધાક થી એકલી ગોચરી જ લેવાની નથી. પણ સાધુને આશ્રીને ગમે તે ફળ-શાક આદિનિર્જીવ કરાય—અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય, સાધુ મહારાજને માટે જ મકાન નિર્માણ કરવુ' તથા અમુક સાઇઝનુ—પનાનું કાપડ બનાવવુ તે બધા આધા કર્યું છે. અર્થાત્ સાધુને માટે જ ગમે તે વસ્તુ તૈયાર કરવી, જેમાં આરંભ રહેલા હાય છે તે બધા આધાકમ કહેવાય છે. આવા પ્રકારના પેાતાના માટેજ ખાસ તૈયાર કરેલા અથવા કરાવેલા પદાર્થાંમાં મસ્ત અનેલે સાધુ ધીમે ધીમે સમિતિ મથા ગુપ્તિ ધમને ભૂલી જાય છે. તથા પૃથ્વીકાયિકાદિ અને આગળ વધીને ત્રસકાયની રક્ષામાં પણ એ–ધ્યાન રહે છે આમ થતાં દ્રવ્ય સંચમી વાર વાર સાતે પ્રકારનાં કાંને ખાંધે છે. તીવ્ર માંધે છે અને ભાવસ યમથી ભ્રષ્ટ થઈને અનંત સંસાર વધારી મૂકે છે.
જ્યારે અધા કમ ના ત્યાગ કરનારો સાધક માંધેલા કર્મોને પણ ઢીલા કરતા જાય છે. ચાવત્ માક્ષ ભણી આગળ વધે છે. કેશકે આત્મ કલ્યાણમાં તત્પર સાધક પેાતાના જીવનમાં કાઈ પણ જાતનાં શાક માટે,ફળ માટે સ્પેશીયલ ‘ચા’ માટે આસામણ