________________
९०
अथ स्थानमुक्तासरिका पुनर्विशेषमाह
कुरुद्वये सदा मनुजा: सुषमसुषमोत्तमद्धि हरिवर्षरम्यकवर्षयोः सुषमोत्तमद्धि हैमवतेरण्यवतयोः सुषमदुःषमोत्तमद्धि पूर्वापरविदेहयोर्दुःषमसुषमोत्तमद्धि भरतैरवतयोस्तु षड्विधकालद्धिञ्चानुभवन्ति ॥२९॥
कुरुद्वय इति, देवकुरुषूत्तरकुरुषु च सुषमसुषमासम्बन्धिनी प्रधानविभूतिमुच्चस्त्वायु:कल्पवृक्षदत्तभोगोपभोगादिकां प्राप्तास्तामेवानुभवन्तो विहरन्ति, एवमेवाग्रेऽपि योजनीयम्, પષ્ટ મૂતમ્ ર૧il
વળી વિશેષથી કહે છે.
દેવકર અને ઉત્તરકરૂ આ બંને ક્ષેત્રમાં હંમેશા મનુષ્યો સુષમ સુષમાની જેમ (સુષમ સુષમાના સંબંધવાળી) ઉત્તમઋદ્ધિને અર્થાત્ પ્રધાન ઐશ્વર્ય-ઉચ્ચ આયુષ્ય, કલ્પવૃક્ષે આપેલા ભોગ અને ઉપભોગને પ્રાપ્ત થયેલા તેને જ અનુભવે છે, પામે છે અને વેદે છે.
હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રમાં સુષમા આરાની ઉત્તમ ઋદ્ધિને પામે છે. ભોગવતા વિચરે છે.
હિમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના મનુષ્યો સદા સુષમ-દુઃષમા (ત્રીજા આરા)ની ઉત્તમ ઋદ્ધિને પામીને ભોગવતા થકા વિચરે છે.
પૂર્વ અને અપર વિદેહના મનુષ્યો હંમેશા દુઃષમ સુષમ (ચોથા આરા)ની ઉત્તમ ઋદ્ધિને પામે છે અને ભોગવતા વિચરે છે.
ભરત અને ઐરાવત ક્ષેત્રમાં મનુષ્યો સદા છ પ્રકારના કાળ સંબંધી આયુષ્યાદિ ઋદ્ધિ મેળવે છે અને અનુભવે છે. l૨લા
कालव्यञ्जकज्यौतिष्कद्वित्वमाहचन्द्रसूर्यनक्षत्राणां द्वित्वम् ॥३०॥
चन्द्रेति, जम्बुद्वीपे सदा द्वौ चन्द्रौ प्रभासयतः, द्वौ सूर्यौ तापयतः । तथा द्वे कृत्तिके रोहिण्यौ मृगशिरे आर्द्र पुनर्वसू इत्येवं द्वे द्वे नक्षत्रे भाव्ये, एवमेव वेदिकादीना गव्युतद्वयमुच्चत्वादिकमन्यतो विज्ञेयम् ॥३०॥
કાલને પ્રગટ કરનાર જ્યોતિષ્કના બે સ્થાનક કહે છે. જંબુદ્વીપમાં હંમેશા બે ચન્દ્ર પ્રકાશ કરતા હતા. પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. જંબદ્વીપમાં હંમેશા બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે.