________________
स्थानांगसूत्र
કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા ભવ્યોની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા અભવ્યોની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા મિથ્યાદૅષ્ટિની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા મિશ્રર્દષ્ટિની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્માવાળા કૃષ્ણ પાક્ષિકોની એક વર્ગણા. કૃષ્ણાદિ જેને જેટલી લેશ્યા છે તેટલી લેશ્યાવાળા શુક્લ પાક્ષિકોની એક વર્ગણા. તથા અનંતર સિદ્ધોની એક વર્ગણા.
५५
પરંપર સિદ્ધોની એક વર્ગણા.
પરમાણુ, બે આદિ પ્રદેશોની યાવત્ અનંત પ્રદેશવાળા પુદ્ગલોની એક આદિ પ્રદેશમાં અવગાહેલા યાવત્ અસંખ્ય પ્રદેશમાં અવગાહેલા પુદ્ગલોની, એક આદિ સમયની સ્થિતિવાળા યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલોની, એક આદિ ગુણકાળા યાવત્ અનંતગુણકાળા પુદ્ગલોની વર્ગણા એક છે તેમ વિચારણા કરવી. આ પ્રમાણે સંક્ષેપ છે.
તે આ પ્રમાણે સામાન્ય નયના અભિપ્રાયથી આત્માનું એકત્વ કહ્યું છે. વળી વિશેષ નયના અભિપ્રાયથી તો તેઓનું અનેકપણું પણ છે. તેવી રીતે જીવાદિનું પણ એકત્વ અને અનેકત્વ છે એમ રહ્યું. III
अथ विशेषमाश्रित्यानेकत्वे प्रतिपादनीये संख्याक्रमेण प्रथमोपस्थितां द्वित्वसंख्यामाश्रित्याहत्रसस्थावरसयोनिकायोनिकादयो जीवाः, आकाशनोआंकाशधर्माधर्मादयोગ્નીવાÆ શ્
त्रसेति, पूर्वव्यावर्णितमात्मादिवस्तु सर्व विवक्षितवस्तुतद्विपर्ययलक्षणयोर्द्वयोः स्थानयोरवताराद्विस्थानकं भवति, यथा जीवोऽजीवश्चेत्यादि, वस्तुमात्रं हि जीवरूपमजीवरूपञ्च, न तु राश्यन्तरम्, न चास्ति राश्यन्तरं नोजीवलक्षणमिति शङ्कनीयम्, नोशब्दस्य सर्वनिषेधकत्वेऽजीवस्यैव प्रतीतेः, देशनिषेधकत्वे तेन शब्देन जीवदेशप्रतीतावपि जीवस्यैव बोधात्, देशदेशिनोरव्यतिरिक्तत्वात् । जीवस्य द्विभेदमाह - त्रसेति त्रसनामकर्मोदयात् त्रस्यन्तीति त्रसा द्वीन्द्रियादयः, स्थावरनामकर्मोदयात् तिष्ठन्तीत्येवंशीलाः स्थावराः पृथिव्यादयः, योन्या उत्पत्तिस्थानेन सहेति सयोनिकाः संसारिणः, अयोनिकाः सिद्धाः, एवं सेन्द्रियाः संसारिणः, अनिन्द्रियाः सिद्धाः, सवेदकाः स्त्रीवेदाद्युदयवन्तः, अवेदकाः सिद्धा
"