________________
समवायांगसूत्र
५३१
હવે જે રાત્રિદિવસના ૩૨/૬૨ ભાગ (બાંસઠીયા બત્રીસ ભાગ હતા) તેનો મુહૂર્ત સંબંધી ભાગ બનાવવા માટે. ૩૨/૬૨ ને ૩૦ થી ગુણતા ૯૬૦ પ્રાપ્ત થાય એને ૯૬૦ ને ૬૨ થી ભાગતા ૧૫ મુહૂર્ત મલ્યા. જે ૧૫ મુહૂર્તની સંખ્યાને ૮૭૦ માં ઉમેરતા ટોટલ ૮૮૫ મુહૂર્ત થયા. અને ઉપરાંત શેષ તરીકે ૩૦/૬૨ (બાંસઠીયા ૩૦ અંશ) ૩૦/૬૨ મુહૂર્તના મલ્યા. એટલે એક ચંદ્રમાસમાં ચંદ્રમાસની વૃદ્ધિ + હાનિ ૮૮૫ મુહૂર્તથી અધિક મુહૂર્તના ૩૦/૬૨ અંશ થશે.
તેમાં ચંદ્ર ૪૪૨ મુહૂર્તથી અધિક એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગ હાનિ પામે છે એટલે કે રાહુના વિમાનની પ્રભાથી ઢંકાય છે. વદ એકમ પરિસમાપ્ત થયે છતે પરિપૂર્ણ પહેલો ૧૫મો ભાગ ચંદ્રનો ઢંકાય છે. આમ બીજ (વદ) વગેરે તિથિઓને વિષે છેક પંદરમી તિથિ પરિસમાપ્ત થયે છતે, (અમાસ સુધી) પરિપૂર્ણ ૧૫ ભાગ સુધી ચંદ્ર ઢંકાય છે. અમાસના ચરમ સમયે ચંદ્ર આખો રાહુવિમાનની પ્રભાથી ઢંકાય છે. જે ૧૬મી કલા / ભાગ ૨/૬૨ ભાગ પ્રમાણ છે. તે ઢંકાયા વિનાના રહે છે પરંતુ એ અતિ અલ્પ હોવાથી અને અદૃશ્ય હોવાથી ગણાતા નથી
તેનું અડધુ કરો ૪૪૨ મુહૂર્ત તથા ૪૬/૬૨ મુહૂર્તના વૃદ્ધિ અને એટલું જ હાનિનું માપ થાય. ॥૫૪॥
ननु जम्बूद्वीपे पञ्चषष्टिः सूर्यमण्डलानामुक्ता, तत्र कुत्र कियन्ति मण्डलानि वर्त्तन्त
इत्यत्राह
निषधे नीलवति च त्रिषष्टिस्सूर्यमण्डलानि ॥५५ ॥
निषेध इति, महाविदेहस्य दक्षिणस्यां हरिवर्षस्योत्तरस्यां पौरस्त्यलवणोदस्य पश्चिमायां पश्चिमलवणसमुद्रस्य पूर्वस्यां जम्बूद्वीपे निषधो नाम वर्षधरपर्वतश्चत्वारियोजनशतानि ऊर्ध्वोच्वत्वेन योजनशतान्युद्वेधेन भूप्रवेशेन मेरुवर्जसमयक्षेत्रगिरिणां स्वोच्चत्वचतुर्थांशेनोद्वेधत्वात्, षोडशयोजनसहस्राणि द्विचत्वारिंशदधिकानि अष्टौ च योजनशतानि द्वौ चेकोनविंशतिभागौ योजनस्य विष्कम्भेण वर्त्तते, महाहिमवतो द्विगुणविष्कम्भमानत्वात्, यत्र बहूनि कूटानि निषधसंस्थानसंस्थितानि, यत्र च निषधो नाम देवोऽधिपतित्वमुद्वहति, तत्पर्वतस्य चोपरि तथा महाविदेहस्योत्तरेण रम्यकवर्षस्य दक्षिणेन पूर्वलवणसमुद्रस्य, पश्चिमेन पश्चिमलवणोदस्य पूर्वेण निषधसमानमानो नीलवन्नाम वर्षधरपर्वतो नीलवन्नामकदेवाधिष्ठितो वर्त्तते तस्य चोपरि त्रिषष्टिः सूर्यमण्डलानि भवन्ति, हरिवर्षजीवाकोट्यां रम्यकजीवाकोट्याञ्च द्वे मण्डले भवतः
કા
ખરેખર જંબુદ્વીપમાં ૬૫ સૂર્યમંડલો કહ્યા છે. તેમાં કેટલા મંડલો ક્યાં વર્તી રહ્યા છે તે ૬૩મા સમવાયમાં હવે કહે છે.