________________
समवायांगसूत्र
५२७
આચારાંગ વગેરેના પદાર્થોને ન માનવાથી કે છુપાવવાથી નરકગતિ પ્રાયોગ્ય કર્મબંધ થાય છે. તેથી (૫૮ મા સમવાયમાં) નારકાવાસ અને નરકાવાસમાં લઈ જનાર કર્મબંધો હવે કહે છે.
પ્રથમ નરકમાં ૩૦ લાખ, દ્વિતીય નરકમાં ૨૫ લાખ અને પાંચમી નરકમાં ૩ લાખ નરકાવાસો છે. ટોટલ ૫૮ લાખ નરકાવાસો થયાં. તેજ રીતે જ્ઞાનાવરણીય ૫, વેદનીયની ૨, આયુષ્યની ૪, નામની ૪૨, અંતરાયની ૫, આમ સર્વ મળીને ૫૮ ઉત્તરપ્રવૃત્તિઓ થાય છે. (આટલી પ્રકૃત્તિઓ નરકમાં છે એવું નહી પણ આટલા કર્મની ૫૮ ઉત્તરપ્રવૃત્તિઓ છે એમ સમજવું) ૫૦માં
कर्मणां स्थितिनियतत्वेन स्थितेश्च कालनियंत्रिततया तद्विशेषमाहचन्द्रवर्षस्य प्रत्येकमृतव एकोनषष्टिरात्रिंदिवमानाः ॥५१॥
चन्द्रवर्षस्येति, नक्षत्रचन्द्रादित्याभिवद्धितसंवत्सरेषु यश्चन्द्रसंवत्सरः चन्द्रगतिमङ्गीकृत्य भवति तत्र द्वादशमासाः षड् ऋतवो भवन्ति, तत्र कृष्णप्रतिपदमारभ्य पौर्णमासीपरिसमाप्ति यावत्तावत्कालप्रमाणश्चान्द्रो मासः, स च मास एकोनात्रिंशद्वात्रिंदिवानि द्वात्रिंशच्च द्विषष्टिभागा, अहोरात्रस्येत्येवं प्रमाणः, द्वाभ्यां ताभ्याञ्च मासाभ्यामृतुर्भवति तत एकोनषष्टिरहोरात्राण्यसौ भवति, यच्चेह द्विषष्टिभागद्वयमधिकं तन्न विवक्षितम् ॥५१॥
કર્મ બધા સ્થિતિથી બંધાયેલ છે. અને સ્થિતિ કાલથી નિયંત્રિત છે માટે કાલ વિશેષને હવે કહે છે.
નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવર્ધિત આમ પાંચ સંવત્સરોમાં જે ચંદ્ર સંવત્સર છે. તે ચંદ્રની ગતિને આશ્રયીને થાય છે. તેમાં ૧૨ માસ અને ૬ ઋતુઓ હોય છે. કૃષ્ણપ્રતિપદ (વદ૧થી) માંડી (સુદ) પુનમ સુધીનું કાલ પ્રમાણ એ ચંદ્રમાસ છે. તે ચંદ્રમાસ ૨૯ રાત્રિદિવસ અને એક અહોરાત્રના ૩૨/૬૨ (બત્રીસ બાંસઠીયા ભાગ)નો હોય છે. તેવા બે મહિના (બે ચંદ્રમાસ દ્વારા) એક ઋતુ બને છે. તેથી તે ઋતુ પ૯ અહોરાત્રિની બને છે. જે અહિ બે બાંસઠીયા ભાગ અધિક રહે છે. વધારાના રહે છે તેની અહિ વિવલી નથી કરવામાં આવી (આમ ૫૯ મો સમવાય પૂર્ણ થયો) li૫૧)
सूर्यगतिपरिमाणविशेषादपि ऋतूनां भावात्सूर्याश्रयेण गतिविशेषमाहउदिते स्थाने षष्टिमुहूर्तेरुदेति सविता पुनः ॥५२॥
उदित इति, स्थानं चारभूमिर्मण्डलम्, तानि मण्डलानि सर्वसंख्यया चतुरशीत्यधिक मण्डलशतम्, जम्बूद्वीपे पञ्चषष्टिः लवणे समुद्रे एकोनविंशत्यधिकं शतम्, एकैकस्य मण्डलस्य विष्कम्भोऽष्टचत्वारिंशदेकषष्टिभागा योजनस्य, मण्डलत्वञ्चैषां मण्डलसदृशत्वात्, न तु