SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ५२६ सूत्रार्थमुक्तावलिः પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થશે. તેથી બે ચંદ્રની અપેક્ષા ૨૮-૨૮ = ૫૬ એવા નક્ષત્રો યોગ ७२।२। छे. ॥४८॥ चन्द्रादीनां वक्तव्यतागणिपिट्टकेस्तीति तद्विशेषमाह गणिपिटकानामाचारचूलिकावर्जानि सप्तपञ्चाशदध्ययनानि आचारसूत्रकृतस्थानाङ्गानाम् ॥४९॥ गणीति, गणः-गच्छो गुणगणो वाऽस्यास्तीति गणी आचार्यः, तस्य पिटकमिव पिटकानि सर्वस्वभाजनानि, अथवा गणिनामर्थपरिच्छेदानां पिटकमेव पिटकानि स्थानानि तेषामाचारसूत्रकृतस्थानाङ्गानामध्ययनानी, आचारे प्रथमश्रुतस्कन्धे नवाध्ययनानि, द्वितीये षोडश, निशीथाध्ययनस्य प्रस्थानान्तरत्वेनेहानाश्रयणात् । सूत्रकृते द्वितीयाङ्गे प्रथमश्रुतस्कन्धे षोडश, द्वितीये सप्त, स्थानाङ्गे दश, परन्तु आचारस्य प्रथमाङ्गस्य चूलिका सर्वान्तिममध्ययनं विमुक्त्यभिधानं तद्वर्जनात् सप्तपञ्चाशदध्ययनानि भवन्ति ॥४९॥ | ચંદ્ર વગેરેની વક્તવ્યતા ગણિપિટ્ટકમાં છે... આથી તેનો વિશેષ (૫૭ મા સમવાયમાં) હવે 53 छ. ગણ એટલે ગચ્છ અથવા ગણ એટલે ગુણોનો ગણ (સમૂહ) જેનો હોય તે ગણિ એટલે કે આચાર્ય કહેવાય છે. તેનો પિટક એટલે પટારો (ખજાનો) સમાન સર્વસ્વ સમાન જે છે તે ગણિપિટક છે. અથવા ગણિ એટલે આચાર્યોના અર્થ પરિછેદના પિટક એટલે સ્થાનો. એનું નામ ગણિપિટક, તેના આચારાંગ સૂયગડાંગ તથા ઠાણાંગના અધ્યયનો, તેમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો અને બીજાના ૧૬, નિશીથના અધ્યયનો અન્ય પ્રસ્થાનના હોવાથી અહીં ગણવામાં નથી આવ્યા. સૂયગડાંગ બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અને બીજા શ્રુતસ્કંધના ૭ અને સ્થાનાંગના ૧૦ अध्ययनो छे. &+१+१६+७+१0 = ५८ अध्ययन थाय छे मामा माया प्रथम अंगर्नु સવન્તિમ અધ્યયનરૂપ ચૂલિકા વિમુક્તિ અધ્યયનને ન ગણવાથી ૫૭ થાય છે. II૪લી आचाराङ्गादीनां निह्नवादिकर्तुर्नरकगतिप्रायोग्यकर्मबन्धानरकावासतबंधकर्माण्याह प्रथमद्वितीयपञ्चमपृथिवीषु निरयावासा अष्टपञ्चाशत् शतसहस्राणि ज्ञानावरणवेदनीयायुर्नामान्तरायाणाञ्चाष्टपञ्चाशदुत्तरप्रकृतिकत्वम् ॥५०॥ प्रथमेति, प्रथमायां त्रिशल्लक्षाणि द्वितीयायां पञ्चविंशतिः पञ्चम्यास्त्रीणीति सर्वाण्यष्टपञ्चाशल्लक्षाणि । ज्ञानावरणस्य पञ्च वेदनीयस्य द्वे आयुषश्चतस्रो नाम्नो द्विचत्वारिंशत् अन्तरायस्य पञ्चेति सर्वा अष्टपञ्चाशदुत्तरप्रकृतयः ॥५०॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy