________________
५२३
समवायांगसूत्र
भरतेति । जम्बूद्वीपगतभरतैरवतहैमवतहैरण्यवतहरिरम्यकमहाविदेहलक्षणसप्तवर्षघटके भरतवर्षे ऐरवतवर्षे चेत्यर्थः, उत्सर्पन्ति वर्धयन्त्यरकापेक्षया भावानित्युत्सर्पिणी शुभभाववर्धकोऽशुभभावहानिकारको दशसागरोपमकोटीकोटिपरिमाणः कालविशेषः, एवमवसर्पयति भावानित्यवसर्पिणी तावन्मानैव, अत्रापि समस्ताः शुभा भावा: क्रमेणानन्तगुणतया हीयन्ते, अशुभा भावाश्च क्रमेणानन्तगुणतया परिवर्द्धन्ते, उत्तमाश्च ते पुरुषाश्चोत्तमपुरुषाः, पू: शरीरं तत्र शयनान्निवसनात् पुरुषः, तत्र नामपुरुषः, पुरुष इति नामैव, स्थापनापुरुषः प्रतिमादि, द्रव्यपुरुषः पुरुषत्वेन य उत्पत्स्यते उत्पन्नपूर्वो वा, उभयव्यतिरिक्तश्च मूलगुणनिर्मित:-पुरुषप्रायोग्याणि द्रव्याणि, उत्तरगुणनिर्मितः-तदाकारवन्ति तान्येव । एवमभिलापपुरुषः-यथा पुरुष इति, पुल्लिंगवृत्त्यभिधामात्रं वा, यथा घटः पट इत्यादि । चिह्नपुरुषः-पुरुषाकृतिर्नपुंसकात्माश्मश्रुप्रभृतिपुरुषचिह्नयुक्तः । वेदपुरुषः-पुरुषवेदानुभवनप्रधानः स च स्त्रीपुंनपुंसक सम्बन्धिषु त्रिष्वपि लिङ्गेषु भवतीति । एवमुत्तमपुरुषो मध्यमपुरुषो जघन्यपुरुषश्च, तत्रोत्तमपुरुषो धर्मपुरुषो भोगपुरुषः कर्मपुरुषश्चेति त्रिविधः, धर्मः क्षायिकचारित्रादिस्तदर्जनपरः पुरुषो धर्मपुरुषः अर्हहादिः, भोगा मनोज्ञशब्दादयस्तत्परो भोगपुरुषः चक्रवर्त्यादिः, कर्माणि महारम्भादिसम्पाद्यानि तत्परः कर्मपुरुषो वासुदेवादिः, एते उत्तमपुरुषाः प्रत्येकमुत्सर्पिण्यां चतुर्विंशतितीर्थकराः, द्वादशचक्रवर्तिनो, नव वासुदेवा, नव बलदेवाश्चेति मिलित्वा चतुःपञ्चाशद्भवन्ति, एवमवसर्पिण्यामपि । उग्रा भोगा राजन्याश्च मध्यमपुरुषाः, दासा भृतका भागवन्तश्चेति जघन्यपुरुषाः इति ॥४६॥
સંમૂર્ણિમ તો અધમ કહેવાય છે તેના વિપરીત ઉત્તમોને હવે કહે છે.
જંબુદ્વીપ ગત ભરત, ઐરાવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમક, મહાવિદેહરૂપ સાત વર્ષક્ષેત્રના ઘટક ભરતવર્ષ અને ઐરવતવર્ષમાં આરાની અપેક્ષા વિવિધ ભાવોની વૃદ્ધિ કરતી એવી ઉત્સર્પિણી = શુભભાવની વૃદ્ધિ કરનાર અને અશુદ્ધભાવની હાનિ કરનારો દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણનો કાલ વિશેષ એજ રીતે ભાવોનું અવસર્પણ કરતી અવસર્પિણી પણ એટલાજ પ્રમાણની છે (૧૦ કોડાકોડી સાગરોપમ) એમાં પણ સમસ્ત શુભભાવો. ક્રમે ક્રમે અનંત ગુણ હાનિ પામે છે. અને અશુભ ભાવો ક્રમે ક્રમે અનંત ગુણે વૃદ્ધિ પામે છે.
(આમ ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અવસર્પિણી કાલમાં ૫૪ ઉત્તમ પુરુષો થાય છે)
ઉત્તમ એવા પુરુષ = ઉત્તમ પુરુષ પૂર એટલે શરીર તેમાં શયન કરવાથી નિવાસ કરવાથી પુરુષ કહેવાય છે. તે પુરુષના નામ, સ્થાપના, દ્રવ્ય ભેદ પડે છે. પુરુષ એ પ્રમાણે નામ એ નામ પુરુષ પુરુષની પ્રતિમા એ સ્થાપના પુરુષ છે. અત્યારે પુરુષ તરીકે જે નથી પણ પુરુષ તરીકે