SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ५२२ सूत्रार्थमुक्तावलिः सम्मूछिमेति, संमूर्च्छनं संमूर्छा तथा निर्वृत्ताः सम्मूच्छिमाः, तथाविधकर्मोदयात् गर्भमन्तरेणैव ये उत्पद्यन्ते ते संमूच्छिमाः, प्रसिद्धबीजाभावेन पृथिव्यां वर्षोद्भवास्तथाविधतृणादयः, न चैते न सम्भवंति, दग्धभूमौ बीजासत्त्वेऽपि तेषां सम्भवात्, तथा पद्मिनीश्रृङ्गाटक पाढाशैवलादिवनस्पतयः, शलभपिपीलिकामक्षिकाऽऽशालिकादयश्च, उरसा-वक्षसा ये परिसर्पन्ति सञ्चरन्ति ते उरःपरिसर्पा उरगादयः, सम्मूच्छिमाश्च ते उरःपरिसाश्च तेषां त्रिपञ्चाशद्वर्षसहस्राणि स्थितिरुत्कर्षतः, जघन्येन त्वन्तर्मुहूर्तम्, इयञ्च स्थितिः तादृशां पर्याप्तकानाम्, अपर्याप्तकानान्तु तेषां जघन्येनोत्कर्षेण चान्तर्मुहूर्तम्, एवं सम्मूच्छिमस्थलचरपञ्चेन्द्रियतिर्यग्योनिकानामपि तावत्येव स्थितिः ॥४५॥ ક્લિષ્ટ કર્મના ઉદયથી જીવો સંમૂર્ણિમ બને છે. તે સંમૂછિમની વિશેષતા પ૩મા સમવાયથી કહે છે. સમૂઈન પામવું (વિચાર શૂન્યતા પામવી) તે સમૂછ છે. તેનાથી નિવૃત્તા એટલે કે વિચારશૂન્યતાએ ઉત્પન્ન જીવો સંમૂઈિમ કહેવાય છે. તેવા પ્રકારના કર્મોદયથી ગર્ભ વિના જ જેઓ ઉત્પન્ન થાય છે તે સંમૂછિમ છે. પ્રસિદ્ધ બીજનો અભાવ હોવા છતાં પૃથ્વીમાં વરસાદ વગેરેથી ઉત્પન્ન થતા તેવા પ્રકારના તૃણ વગેરે પણ સંમૂર્ણિમ છે. તેઓ બીજથી ઉત્પન્ન થાય છે માટે સંમૂર્ણિમ નથી એમ ન કહેવું કેમકે દગ્ધભૂમિમાં - બીજ ન હોય તોય તૃણાંકુરો ઉત્પન્ન થાય છે. તેજ રીતે કમલિની, સિઘોડા, પાઢા, સેવાલ વગેરે વનસ્પતિઓ અને પતંગીયા, કીડી, માખી, આશાલિકા વગેરે પણ સંમૂર્ણિમ છે. ઉર એટલે કે છાતી તેનાથી જેઓ આળોટીને ચાલે છે તેઓ ઉરઃ પરિસર્પ કહેવાય છે. સર્પ વગેરે, સંમૂર્ણિમ એવા ઉર:પરિસર્પ (સપદિ) તેઓની ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પ૩000 વર્ષ જઘન્યથી અંતમુહૂર્ત છે. આ સ્થિતિ પર્યાપ્ત એવા ઉર પરિસર્પની છે અપર્યાપ્ત ઉર પરિસર્પની ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્તની જ છે. આમ સંમૂર્ણિમ સ્થલચર અને પંચેન્દ્રિય તિર્યંચની પણ તેટલી જ સ્થિતિ સમજવી. li૪પા सम्मच्छिमा अधमास्तद्विपर्ययेणोत्तमानाहभरतैरवतयोः प्रत्येकमुत्सर्पिण्यां चतुःपञ्चाशदुत्तमपुरुषा एवमवसर्पिण्यामपि ૪દ્દા
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy