SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ५१५ समवायांगसूत्र दृष्टिवादस्येति, जिनप्रणीतवस्तुतत्त्वप्रतिपत्तिदृष्टिः, तस्या वादो दृष्टिवादः द्वादशाङ्गरूपः, तस्य सकलवाङ्मयस्याकारादिमातृकापदानीव दृष्टिवादार्थप्रसवनिबन्धनत्वेन मातृकापदानिउत्पादव्ययध्रौव्यलक्षणानि तानि च सिद्धश्रेणिमनुष्यश्रेण्यादिना विषयभेदेन कथमपि भिद्यमानानि षट्चत्वारिशद्भवन्तीति सम्भाव्यते । ब्राह्मी ऋषभदेवस्य सुमङ्गलायां देव्यां भरतेन सह जाता पुत्री, लिपि: पुस्तकादावक्षरविन्यासः, साचाष्टादशप्रकारापि ब्राह्मया या दर्शिताऽक्षरलेखनप्रक्रिया सा ब्राह्मीलिपिः, तस्यां लेख्यविधौ मातृकाक्षराणि षट्चत्वारिंशत्, तानि चाकारादीनि हकारान्तानि क्षकारसहितानि ऋ ऋ ल ल ळ इत्येवं तदक्षरपञ्चकवर्जितानि संभाव्यन्त इति ॥३८॥ સમયક્ષેત્રમાં જ દૃષ્ટિવાદ વગેરેનો પ્રાદુર્ભાવ થાય છે માટે તેના પ્રાદુર્ભાવનું કારણ એવા માતૃકાપદોને) તે કહે છે. - જિનેશ્વર પ્રભુ દ્વારા પ્રણીત વસ્તુ અને તત્ત્વનો સ્વીકાર (શ્રદ્ધા) એનું નામ દષ્ટિ, એ દષ્ટિનો વાદ એનું નામ છે દૃષ્ટિવાદ, જે દ્વાદશાંગ રૂપ છે. જેમ સકલવાયનું બીજ અ-આ વગેરે માતૃકાપદો છે. તે માતૃકાપદની જેમ દષ્ટિવાદના પદાર્થના જન્મના કારણભૂત માતૃકાપદો છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ આ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યરૂપ માતૃકાપદો સિદ્ધશ્રેણિ, મનુષ્યશ્રેણિ આદિ જુદા જુદા વિષયોના ભેદથી ભિન્ન ભિન્ન ગણતા ૪૬ થાય છે. એવું સંભવે છે. __(वे प्रामा सिपिन॥ ५९भूणाक्षरी (मातृक्ष) ४६ छ, त छ) प्राही. = श्री ઋષભદેવની સુમંગલા પત્નીને વિષે ભારતની સાથે ઉત્પન્ન પુત્રી અને લિપિ = પુસ્તક વગેરેમાં જે અક્ષરનો વિન્યાસ આ લિપિ ૧૮ પ્રકારની છે. તેમાં પણ બ્રાહ્મી વડે જે અક્ષર લેખનની પ્રક્રિયા બતાવવામાં આવી તે બ્રાહ્મીલિપિ છે. તે લિપિમાં માતૃકાક્ષરો (મૂળાક્ષરો) ૪૬ છે. તે અક્ષરો અ'થી માંડીને “હ” સુધીના સમજવા તેમાં પણ થી યુક્ત અને ઋ ક લૂ લ અને 8 આમ પાંચ અક્ષર વર્જિત સમજવા તો ૪૬ સંભવે છે. If૩૮ सूत्ररूपेण तस्य प्रतिपादकमाहअग्निभूतिः सप्तचत्वारिंशद्वर्षस्यान्तोऽनगारी ॥३९॥ अग्निभूतिरिति, श्रीमतो महावीरस्य द्वितीयो गणधरो मगधदेशजो गौतमगोत्रः कृत्तिकानक्षत्रजोऽग्निभूतिः, पिताऽस्य वसुभूतिर्माता पृथिवी तस्यागारवासः सप्तचत्वारिंशद्वर्षाणि, आवश्यके तु षट्चत्वारिंशद्वर्षाण्युक्तानि, सप्तचत्वारिंशत्तमवर्षस्यापूर्णत्वात्तत्राविवक्षा कृता, समवायाङ्गे चापूर्णस्यापि पूर्णत्वविवक्षया सप्तचत्वारिंशद्वर्षाण्युक्तानि । सूत्रेऽन्तश्शब्दो मध्यपरः । अस्य छद्मस्थपर्यायो द्वादशवर्षाणि जिनपर्यायः षोडशवर्षाणि ॥३९॥
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy