________________
समवायांगसूत्र
=
વચન કે લિંગ વગેરેના વ્યત્યય (ફેરબદલાથી) રૂપ વચનના દોષ વગરનું ૨૬. ઉત્પાદિતાચ્છિન્નકૌતૂહલત્વ સ્વ પ્રતિપાદિત વિષયોમાં શ્રોતાઓને સતત કૌતુક જન્માવતું ૨૭. અદ્ભુતત્વ ૨૮. અનતિવિલમ્બિતત્વ બન્ને પ્રસિદ્ધ છે. (અર્થાત્ અદ્ભુત આશ્ચર્યપ્રદ અને અતિ ઝડપી નહીં અતિ ધીમું નહીં તેવું) ૨૯. વિભ્રમ વિક્ષેપ કિલકિગ્નિતાદિ વિપ્રમુક્ત વિભ્રમ = वडताना मननी ભ્રાન્તદશા (વગરનું) વિક્ષેપ = તે અભિધેય પદાર્થ પ્રત્યેની અનાસક્તતા એટલે કે નિરસતા (વગરનું) કિલકિષ્ચિત = રોષ, ભય, અભિલાષ વગેરે ભાવો આદિ પદથી મન અન્ય પણ દોષો તે એકસાથે બધા કરવા કે એકાદ વાર પણ કરવાથી રહિત જેઓનું વચન છે... ૩૦. અનેક જાતિ સંશ્રયથી વિચિત્ર અહિં જાતિ એટલે વર્ણનીય વસ્તુઓના સ્વરૂપ વર્ણનો - આવા અનેક સ્વરૂપ વર્ણનોથી યુક્તત્વ એટલે વિચિત્રત્વ. ૩૧. આહિત વિશેષત્વ જેમાં અન્ય વચનો કરતા વિશેષતા રહેલી છે તેવું. ૩૨. સાકારત્વ છુટા (સ્પષ્ટ) વર્ણો-પદો અને વાક્યો દ્વારા જેનો કોઇ આકાર બંધાય તેવું. ૩૩. સત્વપરિગૃહીતત્વ સાહસથી યુક્ત ૩૪. અપરિખેદિત્વ જેમાં પ્રયાસ નથી કરવો પડતો તેવું. ૩૫. અવ્યુચ્છેદિત્વ = વિવક્ષિત પદાર્થોની જ્યાં સુધી સિદ્ધિ ન થાય ત્યાં સુધી સતત અનવચ્છિન્ન વચન વાળું. (આમ પ્રભુવચન પાંત્રીસ ગુણથી યુક્ત હોય છે) पांत्रीस वाशी अतिशयो छे. ॥३२॥
वाण्यतिशयवतां संपत्तिविशेषानाह
=
=
५०९
'महावीरस्याऽऽर्याणां षट्त्रिंशत्सहस्राणि कुन्थोः सप्तत्रिंशद्गणा गणधराश्च पार्श्वस्याष्टत्रिंशदार्थिकासहस्राणि नमेरेकोनचत्वारिंशदाधोऽवधिकशतानि अरिष्टनेमेश्चत्वारिंशदार्थिकासहस्त्राणि नमेरेकचत्वारिंशदार्थिकासहस्त्राणि भवन्ति ॥३३॥
महावीरस्येति, सुगमम्, महांश्चासौ वीरश्च कर्मविदारणसहिष्णुर्महावीरः, 'विदारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इंति स्मृतः ॥' इति, इतरवीरापेक्षया महांश्चासौ वीरश्च महावीरः, अस्यामवसर्पिण्यां चतुर्विंशतेस्तीर्थकराणां मध्ये चरमतीर्थकरः । तस्य आर्याणां षट्त्रिंशत्सहस्राणि श्रमणीसंपत्, कुः पृथिवी तस्यां स्थितत्वात् कुन्थुः सप्तदश तीर्थकरः, यद्यपि सर्वेऽपि भगवन्तः पृथिव्यां स्थिता एव तथापि अस्य जननीस्वप्ने कुस् मनोहरेऽभ्युन्नते महीप्रदेशे स्तूपं रत्नविचित्रं दृष्ट्वा प्रतिबुद्धवती, ततो हेतोर्भगवान्नामतः कुन्थुजिनः, तस्य गणाः सप्तत्रिंशत्, गणधराश्च सप्तत्रिंशन्, आवश्यके तु गणधराः त्रयस्त्रिंशत् श्रूयन्ते । युक्तिकलापात् पश्यति सर्वभावानिति पार्श्वः त्रयोविंशस्तीर्थकरः, तस्य पुष्पचूलाप्रमुखाः अष्टात्रिंशत्सहस्राऽऽर्यिका अभवन् । नमेश्चैकोनचत्वारिंशत् आधोऽवधिकशतानि, आधोऽवधिकाः नियतक्षेत्रविषयावधिज्ञानिनः, तेषां शतानीत्यर्थः । धर्मचक्रस्य नेमिवन्नेमिः,