________________
समवायांगसूत्र
५०७
૨૩. પ્રભુ અર્ધમાગધી ભાષામાં ધર્મનું કથન કરે છે ૨૪. છ પ્રકારની ભાષામાં એક ભાષા માગધી ભાષા છે... પ્રભુ સમગ્ર સ્વલક્ષણોથી યુક્ત એવી માગધી ભાષા નથી વાપરતા માટે એ અર્ધ માગધી ભાષા કહેવાય છે. તે પ્રભુદ્વારા બોલાતી અર્ધમાગધી ભાષા આર્ય કે અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા તમામ મનુષ્યોને તેમજ બે પગ, ચોપગ મૃગ પશુ પક્ષી કે સરીસૃપોને પોતપોતાની ભાષામાં પરિણમે છે. ૨૫. પૂર્વથી બંધાયેલા વૈરવાળા એવા પણ દેવો અસુરો વગેરે (પ્રભુદ્વારા કહેવાતા) ધર્મને પ્રસન્નચિત્તે સાંભળે છે. ૨૬, અન્યતીર્થિકો અને અન્ય દર્શનના મુખ્ય ધર્મોપદેશકો પણ પ્રભુને વંદે છે. ૨૭. આવેલા એવા તેઓ... અહંન્ત ભગવંતના ચરણકમલે નિરૂત્તર બની જાય છે. ૨૮ જયાં જ્યાં ભગવાન બેસે છે. તેની ચારે દિશાએ પચ્ચીસ પચ્ચીસ યોજન સુધી ધાન્યાદિને ઉપદ્રવ કરનારી પુષ્કળ ઉંદરડા વગેરે પ્રાણિઓના સમૂહની બાધા (પીડા) નડતી નથી. ૨૯. મારી વગેરે પણ થતી નથી ૩૦. સ્વકીય રાજસૈન્ય બળવો નથી કરતું તથા પરચક્રનો પણ ઉપદ્રવ નથી થતો. ૩૧. અતિવૃષ્ટિ થતી નથી ૩૨. અનાવૃષ્ટિ પણ થતી નથી. ૩૩. દુકાળ નથી પડતો ૩૪. ઉત્પન્ન થયેલા વ્યાધિઓ, અનિષ્ટ સૂચક ઉત્પાતોનો અભાવ થાય છે. આમાં શરૂઆતના ચાર અતિશયો જન્મથી માંડીને (સહજ) હોય છે.
१८ हेपत अतिशयो छोय छे. २१ मातशयो पाnिsभना क्षयी थाय छे. ॥३१॥ . तीर्थकृतां सातिशयवचनत्वाद्वचनातिशयानाचष्टेसंस्कारवदुदात्तोपचारोपेतगम्भीरशब्दादयो वचनातिशयाः ॥३२॥
संस्कारवदिति, वचनं हि गुणवद्वक्तव्यं तद्यथा-संस्कारवत्त्वं लक्षणयुक्तत्वम्, उदात्तत्वमुच्चैर्वृत्तिता, उपचारापेतत्वं-अग्राम्यता, मेघस्येव गम्भीरशब्दम्, अनुनादित्वं-प्रतिरवोपेतता, दक्षिणत्वं-सरलता, उपनीतरागत्वं-मालकोशादिग्रामरागयुक्तता, एते सप्त शब्दापेक्षया अतिशयाः अन्ये त्वर्थापेक्षया । महार्थत्वं-बृहदभिधेयता, अव्याहतपौर्वापर्यं-पूर्वापरवाक्याविरोधः, शिष्टत्वंअभिमतसिद्धान्तोक्तार्थता वक्तुः शिष्टतासूचकं वा, असन्दिग्धत्वं-असंशयकारित्वम्, अपहृतान्योत्तरत्वं-परदूषणाविषयता, हृदयग्राहित्वं-श्रोतृमनोहरता, देशकालाव्यतीतत्वं-प्रस्तावोचितता, तत्त्वानुरूपत्वं-विवक्षितवस्तुस्वरूपानुसारिता, अप्रकीर्णप्रसृतत्वं-सुसम्बन्धस्य सतः प्रसरणं अथवाऽसम्बन्धानधिकारित्वातिविस्तरयोरभावः, अन्योऽन्यप्रगृहीतत्वं-परस्परेण पदानां वाक्यानां वा सापेक्षता, अभिजातत्वं-वक्तुः प्रतिपाद्यस्य वा भूमिकानुसारिता, अतिस्निग्धमधुरत्वं-अमृतगुडादिवत्सुखकारित्वम्, अपरमर्मवेधित्वं-परमर्मानुट्टनस्वरूपम्, अर्थधर्माभ्यासानपेतत्वं-अर्थधर्मप्रतिबद्धत्वम् उदारत्वं-अभिघेयार्थस्यातुच्छत्वं गुम्फगुणविशेषो वा, परनिन्दात्मोत्कर्षविप्रयुक्तत्वमिति प्रतीतमेव, उपगतश्लाघत्वं