SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ समवायांगसूत्र ५०५ તેવી કોઈ વ્યક્તિને શૈક્ષ (નાનો) જ પહેલા બોલાવી લે.. ૧૪. વડીલ કરતા પહેલા ગોચરી વગેરે મળી જતા પહેલા જ આલોવી લે. ૧૫. વડીલને છોડી ગોચરી આદિ બીજાને દેખાડે.. ૧૬. ગોચરી માટે વડીલ સિવાય અન્યને પહેલા નિમંત્રણ કરે. ૧૭. વડીલને પૂછ્યા વિના જ બીજાને ગોચરી આદિ આપી દે. ૧૮. કોઈક પ્રયોજનથી વડીલ બોલાવે તો પણ વડીલના વચન સાંભળે નહી. ૧૯, વડીલની આગળ મોટા મોટા અવાજે બહુ બોલે. ૨૦. વડીલ બોલાવે ત્યારે જી મયૂએણ વંદામિ કહેવું જોઈએ એને બદલે શું કહો છો ? એમ બોલે.. ૨૧. વડીલ પ્રેરણા કરે છતાં “તમે કોણ પ્રેરણા કરવાવાળા” એવું કહેવું. ૨૨. વડીલ કહે કે, “ભાઈ ! ગ્લાનની સેવા કેમ નથી કરતો?” ત્યારે “તમે કેમ નથી કરતા” એમ સામો જવાબ દે.... ૨૩. ગુરુ ધર્મની વાત કહેતા હોય છતાં પણ અન્ય મનસ્કતા રાખે, ધ્યાન ન આપે. ૨૪. ગુરુ કંઇ કહેતા હોય ત્યારે “તમને યાદ નથી” એ કહેવું. ૨૫. ધર્મકથામાં ભંગાણ પાડવું. ૨૬. ચાલો હવે ગોચરી આવી ગઈ છે એમ કહી ગુરુની પર્ષદા તોડી નાંખવી. ૨૭. ગુરુની પર્ષદા ઉઠી ન હોય અને તેવીજ બેઠી હોય ત્યારે ગુરુને બાજુ રાખી પોતે ધર્મનો ઉપદેશ આપવા બેસી જાય, ગુરુના સંથારાને પગથી સ્પર્શવો. ૨૮. ગુરુના સંથારામાં બેસી જાય. ૨૯. ગુરુ કરતા ઉંચા આસને બેસવું... ૩૦. સમાન આસને બેસવું. ૩૧. ગુરુ બોલાવે ત્યારે આસને બેઠો બેઠો જ સાંભળે... ૩૨. આવીને પ્રત્યુત્તર આપવો જોઇએ તે ન આપે ત્યાં રહ્યો રહ્યો જવાબ આપે, તે શૈક્ષની આશાતના છે. (આમ ૩૩ આશાતના) Il૩ના आशातनाप्रतिपादकस्यातिशयानाहतीर्थकरस्यातिशया अवर्द्धमानकेशनिरामयशरीरपाण्डुरमांसशोणितादयः ॥३१॥ तीर्थकरस्येति, अवृद्धिस्वभावास्तीर्थकृतः केशाः श्मश्रूणि रोमाणि नखाश्च, नीरोगं निर्मलञ्च शरीरम्, गोक्षीरपाण्डुरं मांसशोणितम्, पद्मोत्पलगन्धिनावुच्छ्वासनिःश्वासौ, अभ्यवहरणमूत्रपुरीषोत्सर्गौ च मांसचक्षुषाऽदृश्यौ, आकाशगतं धर्मचक्रम्, आकाशगतं छात्रयम्, प्रकाशे प्रकीर्णके श्वेतवरचामरे, सपादपीठं आकाशमिवाच्छस्फटिकमयं सिंहासनम् अतितुङ्गलघुपताकातिमनोहरस्येन्द्रध्वजस्य जिनस्य पुरतो गमनम्, यत्र यत्र भगवन्तस्तिष्ठन्ति तत्र तत्र तदैव पत्रसंछनपुष्पफलोपशोभितछत्रघण्टापताकालङ्कृताशोकवरपादपोऽभिसंजायते, ईषत्पश्चाद्भागे मस्तकप्रदेशे प्रभापटलं येन दशदिशोऽन्धकारेऽपि प्रभासन्ते, अतिसममनोहरभूप्रदेशः, अधश्शिरः कण्टकाः, अविपरीतास्सुखस्पर्शा ऋतवः, संवर्तकवातेन सुखस्पर्शेन शीतलेन सवासितेन योजनं यावत् क्षेत्रशुद्धिः, उचितबिन्दुपातेन निहतरजोरेणुर्गन्धोदकवर्षाकरो मेघः, जानूत्सेधप्रमाणमात्र: पञ्चवर्णोर्ध्वमुखप्रभूतपुष्पप्रकरः, कालागुर्वादिगन्धद्रव्योद्भूतातिसौरभगन्धादतिमनोहरं तन्निषीदनस्थानम्, उपर्युक्तस्थानद्वये अमनोज्ञशब्दाद्यभावो मनोज्ञानां प्रादुर्भाव
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy