SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ४९६ सूत्रार्थमुक्तावलिः ૨૭. સ્થિરનામ. ૨૮. કે અસ્થિરનામ માંથી કોઈપણ એક, કેમકે સ્થિર-અસ્થિર શુભાશુભ આદેય અનાદેય પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિ હોવાથી એક બંધાય ત્યારે અન્ય બંધાતી નથી આમ દેવગતિ ને બાંધતો જીવ આટલી (૨૮) નામકર્મ ઉત્તર પ્રવૃતિઓ બાંધે છે. આજ રીતે નારકીઓ પણ વૈક્રિય વગેરે. તે જ વીસ વીસ પ્રકૃતિઓ બાંધે છે. પણ આઠ પ્રકૃતિઓના સ્થાને અન્ય આઠ બાંધે છે, જે આ પ્રમાણે.. ૧. અપ્રશસ્ત વિહાયોગતિ, ૨. હુંડક સંસ્થાન ૩. નરકાનુપૂર્વી ૪. અપયશઃ કીર્તિ પ. અસ્થિર ૬. અશુભ ૭. અનાદેય ૮. નરકગતિ. વગેરે બાંધે છે. મૂળ આગમ અને મૂળ સૂત્ર પ્રમાણે દેવતા કરતાં નારકીમાં નરકગતિ બાંધતા નીચે પ્રમાણે પ્રકૃતિનું નાનાત્વ બતાવ્યું છે. અપ્રશસ્ત વિહાયોગતિ, હુંડક સંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિને નિર્માણનામકર્મ.. | (મૂળ આગમમાં કહેલ આઠ પ્રકૃતિના સ્થાને અન્ય આઠપ્રકૃતિ ગણવા જાવતો આ ક્રમ નથી બેસતો પણ ઉપરનો ક્રમ બેસે છે. આ ક્રમમાં નિર્માણ તો બન્નેને સમાન છે તેથી નિર્માણ કાઢી નાંખીએ તો આઠ પ્રકૃતિ બેસે પણ દેવગતિને દેવાનુપૂર્વી નરકનો જીવ નથી બાંધતો તેથી તે ન ગણીએ ને ઉપરોક્ત દેવતાની ૨૮ પ્રકૃતિમાં સુસ્વર અને સુભગનામકર્મ ગણતરીમાં નથી લીધું તેથી તેના વિરુદ્ધ દુર્ભગ અને દુઃસ્વરનો પણ અહિં સમાવેશ ન કરાય અને દેવગતિ દેવાનુપૂર્વીના સ્થાને નરકગતિને નરકાનુપૂર્વી ગણવી જોઈએ એમ લાગે છે) ||રપા प्रोक्तनरकगतिकर्मबन्धनिदानभूतानि शास्त्राण्याह सूत्रवृत्तिवार्तिकभेदानि भौमोत्पातस्वप्नान्तरिक्षाङ्गस्वरव्यञ्जनलक्षणश्रुतानि विकथाविद्यामंत्रयोगान्यतीर्थिकप्रवृत्तानुयोगश्रुतानि पापश्रुतानि ॥२६॥ सूत्रेति, पापोपादानहेतुभूतानि श्रुतान्येतानि, तत्र भौम-भूमिविकारदर्शनादेवास्मादिदं भवतीत्यादि फलाभिधानप्रवृत्तं निमित्तशास्त्रम्-तच्च सूत्रवृत्तिवार्तिकभेदत्रयवत्, एवमुत्पातादीन्यपि त्रिभेदानि, तत्राङ्गवर्जितानां सूत्रं सहस्रप्रमाणं वृत्तिर्लक्षप्रमाणा वार्तिकं वृत्तेर्व्याख्यानरूपं कोटिप्रमाणम् अङ्गस्य तु सूत्रं लक्षं वृत्तिः कोटि: वार्तिकन्त्वपरिमितमिति । उत्पातश्रुतं सहजरुधिरवृष्ट्यादिलक्षणोत्पातफलनिरूपकं निमित्तशास्त्रम् । स्वप्रं-स्वप्नफलप्रकाशकम् अन्तरिक्षं-आकाशजन्यग्रहयुद्धादिभावफलनिवेदकम्, अङ्ग-शरीरावयवप्रमाणस्पन्दितादिविकारफलोद्भावकम्, स्वरं-जीवाजीवाश्रितस्वरस्वरूपफलाभिधायकम्, व्यञ्जनंमषादिव्यञ्जनफलोपदर्शकम् लक्षणं लाञ्छनाद्यनेकविधलक्षणव्युत्पादकमिति चतुर्विंशतिः,
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy