________________
समवायांगसूत्र
४८९ સદ્ધર્મ રૂપ તીર્થ ને કરવાના કારણભૂત તીર્થંકર પ્રભુ છે. માટે તીર્થશબ્દથી પર રહેલા કૃ ધાતુને. હેતુ અર્થમાં... ૨ પ્રત્યય, “ગો હેતુતી છીલ્યાનમાળેષ” આ ઉણાદિ ર-૨૦ પાણિની વ્યાકરણના સૂત્ર દ્વારા થયો છે. ને તીર્થકર શબ્દ બન્યો છે... જેમ યશસ્કરી વિદ્યામાં યશસ્કર શબ્દમાં યશની હેતુ વિઘા હોવાથી યશશબ્દથી કૃ ધાતુને ટ પ્રત્યય લાગી યશસ્કર શબ્દ બન્યો
તેમ...
તાચ્છીલ્ય અર્થથી પણ તીર્થકર શબ્દ બની શકે છે તે આ રીતે - કૃતાર્થ એવા પણ પ્રભુ તીર્થંકરનામકર્મના ઉદયથી અને સમગ્ર પ્રાણિગણ પર કારુણ્ય ભાવથી પ્રેરાઈને સદ્ધર્મ રૂપી તીર્થ (દ્વાદશાંગી રૂપી તીર્થ) ના દેશક બને છે (તેવા પ્રકારના સ્વભાવથી) માટે તાચ્છીલ્ય અર્થમાં તીર્થ શબ્દથી પર કૃ ધાતુને ઉપરોક્ત વ્યાકરણના સૂત્ર દ્વારા ટ પ્રત્યય લાગી તીર્થકર શબ્દ બન્યો છે. જેવી રીતે ભરતાદિ ક્ષેત્રોમાં પ્રથમ રાજા સમાન કુલકર શબ્દ બન્યો છે તાચ્છીલ્યાર્થમાં તેવી રીતે.
આજ રીતે આનુલોમ્યથી પણ તીર્થકર શબ્દ બની શકે છે તે આ રીતે સ્ત્રી, પુરુષ, બાલ, વૃદ્ધ, સ્થવિરકલ્પી જિનકલ્પી વગેરે સર્વને અનુરૂપ ઉત્સર્ગ-અપવાદ યુક્ત દેશના વડે. અનુલોમ = અનુકુળ એવા સદ્ધર્મ રૂપ તીર્થના કરનારા હોવાથી અનુલોમ્ય અર્થમાં તીર્થ શબ્દથી કૃ ધાતુને ટ પ્રત્યય લાગી તીર્થકર શબ્દ બન્યો છે જેમ વચનકર શબ્દ બન્યો તેમ.
આવા પ્રકારના તીર્થંકર પ્રભુ સર્વ જીવોનું હિત એવો મોક્ષ રૂપ પદાર્થ આપનાર હોવાથી સર્વ પ્રાણીઓમાં ઉત્તમ હોવાથી દેવાધિદેવ કહેવાય છે અને તે ઋષભાદિ ચોવીસ તીર્થકરો છે. (ઋષભપ્રભુથી વર્ધમાન સ્વામિ સુધીના) Il૨૧/l
एतेषां तीर्थकृतां जन्मभूमिषु निष्क्रमणचरणज्ञानोत्पत्तिनिर्वाणभूमिषु देवलोकभवनेषु मन्दिरेषु नन्दीश्वरद्वीपादौ पातालभवनेषु यानि शाश्वतानि चैत्यानि तेषु अष्टापदादौ च यथासम्भवमभिगमनवन्दनपूजागुणोत्कीर्तनादितो मौनीन्द्राणां तीर्थकृतां ज्ञानात्मनः प्रवचनस्य यथावस्थिताशेषपदार्थाविर्भावकतया सम्यग्भावयतोऽहिंसादिधर्माणामत्रैव तीर्थकृत्प्रवचने शोभनत्वमिति च भावयतः प्रशस्तभावनासद्भावासद्भावना निरूपयति
ईर्यासमितिर्मनोवाग्गुप्ती आलोकितपात्रभोजनं निक्षेपणासमितिरनुविचिन्त्यभाषणता क्रोधलोभभयहास्यविवेका अवग्रहानुज्ञापनाऽनुज्ञाते सीमापरिज्ञानं तत्र स्वयमेवावग्रहानुज्ञापना साधर्मिकावग्रहमनुज्ञाप्य वासस्तदनुज्ञया भक्ताद्युपभोगः स्त्र्यादिसंसक्तशयनादिवर्जनं तत्कथेन्द्रियविलोकनपूर्वक्रीडितस्मरणवर्जनानि प्रणीताहारवर्जनं पञ्चेन्द्रियरागोपरतयः पञ्चविंशतिभावना महाव्रतस्य ॥२२॥
ईर्येति, ईर्या गमनं तत्रोपयुक्तो भवेत्, असमितो हि प्राणिनो हिंस्यात् । संयतः समाहितः सन्नदुष्टं मनः प्रवर्त्तयेत्, दुष्टं हि मनः क्रियमाणं कायसंलीनतादिकेऽपि सति कर्मबन्धाय