________________
समवायांगसूत्र
४७९
સંઘાટક - શ્રેષ્ઠિ અને ચોર એક બંધનમાં બદ્ધપણાથી સંઘાટક કહેવાય છે. આ દષ્ટાંત પણ ઇચ્છિત અર્થને કહેનાર હોવાથી સંઘાટક જ્ઞાત કહેવાય છે. આમ સર્વત્ર તે તે નામ સાથે જ્ઞાત શબ્દ
होवो..
અને જે તે અધ્યયનમાં રહેલું જ્ઞાતત્વ એટલે દૃષ્ટાંત પદાર્થ તે અધ્યયન અર્થોથી જાણી લેવો.
33 = भोग्नु छऽ... कूर्म = sticो... शै१ = २४४र्षि, तुम = , रोडणी = શેઠની પૂત્રવધુ મલ્લી = ૧૯મા જિનેશ્વરના સ્થાને ઉત્પન્ન થયેલા સ્ત્રી તીર્થકર માકન્દી = માકન્દી નામનો વાણીયો અને તેના બે પૂત્રો માકન્દી શબ્દથી ગૃહીત છે, ચન્દ્રમા = ચંદ્ર દાવદ્રવ = સમુદ્ર તટ પર થનાર એક વૃક્ષ વિશેષ, ઉદક = નગરની ખાળનું જલ એ જલ જ જ્ઞાત = ઉદાહરણ બને એને ઉદક જ્ઞાત કહેવાય છે. મહૂક = નન્દમણિહારીનો જીવ વિશેષ, તૈતિલી = તૈતલિ સુત નામનો મંત્રી, નંદિફલ = નન્ટિ નામના વૃક્ષના ફૂલો, અપરકંકા = ધાતકીખંડના ભરત ક્ષેત્રની રાજધાની આકીર્ણ = જાતિમાન અને સમુદ્રના મધ્યવર્તિ અશ્વ વિશેષો, સુંસમા = સુંસમા નામની શ્રેષ્ઠિપુત્રી અને બીજું પુંડરીક જ્ઞાત ઓગણીશમું છે. I/૧૬ll
पूर्वोक्ताध्ययनावासितान्तःकरणानां न समाधिपरिपाक इति असमाधिस्थानान्याह
द्रुताप्रमार्जितदुष्प्रमार्जितचार्यतिरिक्तशय्यासनिकरानिकपरीभाषिस्थविरभूतोपघातिकसंज्वलनक्रोधनपृष्ठिमांसाशिकावधारयितृनवोत्पादयितृपुरातनोदीरयित्रकालस्वाध्यायिसरजस्कपाणिपादकलहशब्दभेदकरसूरप्रमाणभोज्येषणाऽसमिताअसमाधिस्थानानि ॥१७॥
द्रुतेति, समाधिश्चेतसः स्वास्थ्यं तदभावोऽसमाधिर्ज्ञानादिभावप्रतिषेधः, अप्रशस्तो भाव इत्यर्थः, तस्याः स्थानानि पदानि, यैर्हि आसेवितैरात्मपरोभयानामिह परत्रोभयत्र वाऽसमाधिरुत्पद्यते तान्यसमाधिस्थानानि, तत्र दुर्गतौ यो हि द्रुतं द्रुतं संयमात्मविराधनानिरपेक्षो व्रजति आत्मानं प्रपतनादिभिरसमाधौ योजयति, अन्यांश्च सत्त्वान् घ्नन्नसमाधौ योजयति सत्त्ववधजनितेन च कर्मणा परलोकेऽप्यात्मानमसमाधौ योजयति, अतो द्रुतगन्तृत्वसमाकुलतया चलाधिकरणत्वादसमाधिस्थानम्, एवं भुञ्जानो भाषमाणः प्रतिलेखनाञ्च कुर्वन्नात्मविराधनां संयमविराधनाञ्च प्राप्नोति, तिष्ठन्, आकुञ्चनप्रसारणादिकं वा द्रुतं द्रुतं कुर्वन् पुनःपुनरनवलोकयन्नप्रमार्जयन् आत्मविराधनाञ्च प्राप्नोति, इति द्रुतचारित्वं प्रथम स्थानम् । अप्रमाणितेऽवस्थाननिषीदनत्वग्वर्तनशयनोपकरणनिक्षेपोच्चारादिप्रतिष्ठापनं कुर्वन्नात्मादिविराधनां लभते इत्यप्रमार्जितचारी, एवं दुष्प्रमार्जितचार्यपि । अतिरिक्ता-अतिप्रमाणा शय्या वसतिरासनानि च पीठकादीनि यस्य सन्ति सोऽतिरिक्तशय्यासनिकः, स चातिरिक्तायां शय्यायां सङ्घशालादि