________________
४७८
सूत्रार्थमुक्तावलिः
संयमिनां स्थानपुष्टिकरत्वादृष्टान्तप्रतिपादकाध्ययनान्याहउप्क्षिप्तसंघाटकांडक कूर्मशैलेकतुम्बरोहिणीमल्लीमाकन्दीचन्द्रमोदावद्रवोदकमण्डूकतैतिलीनन्दिफलापरकंकाकीर्णसुंसमापुण्डरीकज्ञातानि ज्ञाताध्ययनानि ॥१६॥
उत्क्षिप्तेति, ज्ञातानि दृष्टान्ताः तत्प्रतिपादकान्यध्ययनानि षष्ठाङ्गप्रथम श्रुतस्कन्धवर्त्तीनि, तत्र मेघकुमारजीवेन हस्तिभवे प्रवर्त्तमानेन यः पाद उत्क्षिप्तस्तेनोत्क्षिप्तेनोपलक्षितं मेधकुमारचरितमुत्क्षिप्तमेवोच्यते, उत्क्षिप्तमेव ज्ञातमुदाहरणं विवक्षितार्थसाधनमुत्क्षिप्तज्ञातम्, ज्ञातता चास्यैवं भावनीया, दयादिगुणवन्तः सहन्त एवं दवदाहकष्टम्, उत्क्षिप्तैकपादो मेघकुमारजीवहस्ती वेति, एतदर्थाभिधायकं सूत्रमधीयमानत्वादध्ययनमुक्तम् । एवं सर्वत्र । संघाटकः-श्रेष्ठिचौरयोरेकबन्धनबद्धत्वम् इदमप्यभीष्टार्थज्ञापकत्वाद् ज्ञातम एवमौचित्येन सर्वत्र ज्ञातशब्दो योज्यः, यथायथञ्च ज्ञातत्वं प्रत्यध्ययनं तदर्थावगमादवसेयम् । अण्डकं - मयूराण्डम्, कुर्मः कच्छप:, शैलको राजर्षिः, तुम्बञ्चालाबु, रोहिणी श्रेष्ठिवधूः, मल्ली एकोनविंशतितमजिनस्थानोत्पन्ना तीर्थकरी, माकन्दीनाम वणिक, तत्पुत्रौ माकन्दीशब्देनेह गृहीतौ चन्द्रमा इति च, दावद्रवः समुद्रतटे वृक्षविशेषः, उदकं नगरपरिखाजलं, तदेव ज्ञातमुदाहरणमुदकज्ञातम्, मण्डूकः - नन्दनमणिहारि श्रेष्ठिजीवः, तैतलीसुताभिधानोऽमात्य इति, नन्दिफलं नन्दिवृक्षाभिधानतरुफलानि, अपरकंका- धातकीखण्ड भरत क्षेत्रराजधानी, आकीर्णा जात्याः समुद्रमध्यवर्त्तिनोऽश्वाः, सुंसमा - सुसमाऽभिधाना श्रेष्ठिदुहिता, अपरञ्च पुण्डरीकज्ञातमेकोनविंशतितममिति ||१६||
સંયમીઓને સ્થાનપુષ્ટિ કરનારા એવા દૃષ્ટાંતોના પ્રતિપાદક અધ્યયનો (૧૯) હવે કહે છે.
ઉત્સિમેતિ - જ્ઞાત એટલે દૃષ્ટાંત.. છટ્ઠા અંગના પ્રથમ શ્રુતસ્કંધમાં રહેલા દૃષ્ટાંતોના પ્રતિપાદક અધ્યયનો (૧૯) છે તેમાં મેઘકુમારના જીવે હાથીના ભવમાં જે પગ ઉઠાવ્યો હતો. તેથી ઉત્થિત પદથી ઓળખાતું મેઘકુમારનું ચરિત્ર પણ ઉત્સિમ કહેવાય છે. આ ઉત્થિમ દૃષ્ટાંત જ વિવક્ષિત (સંયમ) રૂપ પદાર્થનું સાધક હોવાથી ઉત્તિષ્ઠ જ્ઞાત કહેવાય છે. એની દૃષ્ટાંતતા આ રીતે વિચારવી કે દયા વગેરે ગુણવાળા દવદાહના કષ્ટને સહન કરે જ છે. અથવા ઉઠાવેલ એક પગવાળો भेघठुभारनो ̈व = હાથી એ અર્થને કહેનારું સૂત્ર, એ સૂત્ર ભણાતું હોવાથી અધ્યયન કહેવાય છે. (આમ મેઘકુમારે હાથીના ભવમાં દયા પરિણામથી એક પગ ઉઠાવેલો રાખ્યો અને સહન કર્યું ` આ પદાર્થ ઉત્સિમ અધ્યયનથી કહેવાયો છે)
(આમ સર્વત્ર શબ્દના આધારે આખા દૃષ્ટાંતો સમજી લેવાના)