SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ समवायांगसूत्र ४७३ અવષ્ય (પૂર્વ) - અવધ્ય એટલે જે નિષ્ફલ ન હોય તે અવધ્ય (અવધ્ય એવાં) સર્વ જ્ઞાન તપ અને સંયમ શુભફલવાળા જેમાં વર્ણવાય છે. તેમજ જેમાં અશુભફલવાળા પ્રમાદાદિ જેમાં વર્ણવાય છે. તે અવધ્યપૂર્વ. તેનું પદ પરિમાણ ૨૬ કરોડ પદો છે. प्राय:पूर्व :- प्रो... पायन्द्रिय, ३९ (भन चयन आय) 4 69वास निश्वास भने આયુષ્ય જેમાં ભેદપ્રભેદ વર્ણવાય છે તે પૂર્વને પણ ઉપચારથી પ્રાણાયુ પૂર્વ કહેવાય છે. તેનું પદપરિમાણ ૧ કરોડ પ૬ લાખ પદનું છે. ક્રિયાવિશાલપૂર્વ :- કાયિકી વગેરે ક્રિયાઓ... સંયમક્રિયા છન્દ:ક્રિયા વગેરે. જેમાં પ્રરૂપણ કરાતા જે વિશાલ બને છે. તે ક્રિયાવિશાલપૂર્વ છે. અને તેનું પદ પરિમાણ ૯ કરોડ પદ છે. લોકબિંદુસાર - અક્ષર ઉપર જેમ બિંદુ સારભૂત કે સર્વોત્તમ કહેવાય છે. તેમ આ જગત્માં અથવા શ્રુતલોકમાં સર્વ અક્ષરસન્નિપાત લબ્ધિનું કારણભૂત જે પૂર્વ હોવાથી લોકબિંદુસારપૂર્વ કહેવાય છે. તેનું પરિમાણ ૧૩ કરોડ પદ છે. I/૧૧ एतद्विराधकाः परमाधार्मिककृतपीडां सहन्तीति तानाह अम्बाम्बरिषीश्यामशबलरौद्रोपरौद्रकालमहाकालासिपत्रधनुःकुम्भवालुकावैतरणीखरस्वरमहाघोषाः पञ्चदश परमाधार्मिकाः ॥१२॥ अम्बेति, परमाश्च तेऽधार्मिकाश्च परमाधार्मिकाः संक्लिष्टपरिणामत्वात् असुरनिकायान्तर्वतिनो ये तिसृषु पृथिवीषु नारकान् कदर्थयन्ति, ते च व्यापारभेदेन पञ्चदश भवन्ति, तत्र यः परमाधार्मिको देवो नारकान् हन्ति पातयति बध्नाति नीत्वा चाम्बरतले विमुञ्चति सोऽम्ब इत्यभिधीयते, यो नारकान्निहतान् कल्पनिकाभिः खण्डशः कल्पयित्वा भ्राष्ट्रपाकयोग्यान् करोति सोऽम्बरिषी, यस्तु रज्जुहस्तप्रहारादिना शातनपातनादि करोति वर्णतश्च श्यामः स श्यामः, यश्चांत्रवसाहृदयकालेयकादीन्युत्पाटयति वर्णतश्च कर्बुरः स शबलः, यश्शक्तिकुन्तादिषु नारकान् प्रोतयति स रौद्रत्वाद्रौद्रः, यस्तु तेषामङ्गोपाङ्गानि भनक्ति सोऽत्यन्तरौद्रत्वादुपरौद्रः, यः कण्ड्वादिषु पचति वर्णतः कालश्च स कालः, यः श्लक्ष्णमांसानि खण्डयित्वा खादयति वर्णतश्च महाकालः स महाकालः, यः खड्गाकारपत्रवद्वनं विकुळ तत्समाश्रितान्नारकानसिपत्रपातनेन तिलशश्छिनत्ति सोऽसिपत्रः, यो धनुर्विमुक्तार्धचन्द्रादिबाणैः कर्णादीनां छेदनभेदनादि करोति स धनुः, यः कुम्भादिषु तान् पचति स कुम्भः, यः कदम्बपुष्पाकारासु वज्राकारासु वैक्रियवालुकासु तप्तासु चणकानिव तान् पचति स वालुका; यः पूयरुधिरत्रपुताम्रादिभिरतितापात् कललायमानै तां विरूपं तरणं प्रयोजनमस्या इति वैतरणीति यथार्था नदी विकुळ तत्तारणेन नारकान् कदर्थयति स वैतरणी, यो
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy