________________
समवायांगसूत्र
४६९
પણ પ્રવેશ કરે, ત્યાંના સચિત્તાદિ ગ્રહણ કરે. અને આમ તો તેઓ પ્રાયશ્ચિત્તના ભાગી બનતા નથી. સંનિષદ્યા એટલે આસનવિશેષ. તે પણ સાંભોગિક અને અસાંભોગિકપણાનું કારણ છે. તે આ પ્રમાણે કે, સંનિષદ્યામાં રહેલા આચાર્ય નિષદ્યાસ્થિત રહેલા સાંભોગિક આચાર્ય સાથે શ્રુત સ્વાધ્યાય કરે તે શુદ્ધ. અને જો અમનોજ્ઞ પાર્થસ્થાદિ, સાધ્વી કે ગૃહસ્થો સાથે વાતચિત કરે તો અશુદ્ધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય બને છે. એમ જ સ્થાપનાચાર્ય સ્થાપિત કર્યા વિના અનુયોગ કરનાર કે પુછનારને પ્રાયશ્ચિત્ત આવે છે. તેમ જ નિષઘા પર બેઠા બેઠા જ સૂત્રાર્થની પૂછના કરનાર કે આલોચના કરનારને પણ પ્રાયશ્ચિત્ત આવે છે.
કથા વાદ વગેરે પાંચ પ્રકારની છે.. તે કથાનો વિસ્તાર પણ સાંભોગિક અને અસાંભોગિકપણાના કારણભૂત બને છે. વાદ વગેરે પાંચ પ્રકારની કથામાં “સ્વમત સ્વીકારી છલ જાતિ વગેરેથી રહિતપણે. સદ્ભૂત પદાર્થના અન્વેષણ પૂર્વક પંચાવયવ વાક્ય કે ત્રિઅવયવ વાક્ય દ્વારા સ્વમત સમર્થન કરવું એનું નામ વાદ છે. તે વાદ પણ છલ, જાતિ વગેરે નિગ્રહસ્થાનથી યુક્ત બનતા જલ્પ છે, જેમાં (વાદી પ્રતિવાદીમાં..) એક જણને પોતાનો પક્ષનો સ્વીકાર છે પણ અન્યને પોતાનો કોઈ પક્ષ જ નથી માત્ર સીમાને દૂષણ આપવામાં માત્ર પ્રવૃત્ત છે તે વિતષ્ઠા છે.. (આ ત્રણ કથા થઈ) પ્રકીર્ણ કથા એ ચોથી કથા છે તે ઉત્સર્ગકથા અથવા દ્રવ્યાસ્તિકન કથા રૂપ છે.. તેમાં પણ. પહેલી ત્રણ (વાદ જલ્પને વિતણ્ડારૂપ) કથા શ્રમણી સિવાયની વ્યક્તિ સાથે કરવી તેણીઓ સાથે કરનાર પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે..
ત્રણવાર ભૂલ કરે આલોચે પછી ચોથીવાર આ ભૂલ કરીને આલોચે તો પણ તે વિસંભોગાઈ એટલે કે અસાંભોગિક બને છે.
આમ ૧૨ પ્રકારે.. સાંભોગિક અસાંભોગિક બને છે તેનું વર્ણન પુરું થયું. લા विसंभोगार्हेण साम्भोगिकत्वं पापायातः क्रियास्थानान्याह
अर्थानर्थहिंसाकस्मादृष्टिविपर्यासमृषावादादत्तादानाध्यात्मिकमानमित्रद्वेषमायालोभैर्यापथिकप्रत्ययदण्डास्त्रयोदशक्रियास्थानानि ॥१०॥
अर्थेति, क्रिया-कर्मबन्धनिबन्धचेष्टा तस्याः स्थानानि भेदाः क्रियास्थानानि, तत्रार्थायशरीरस्वजनधर्मादिप्रयोजनाय दण्ड:-त्रसस्थावरहिंसा अर्थदण्डः, तद्विलक्षणोऽनर्थदण्डः, हिंसामाश्रित्य हिंसितवान् हिनस्ति हिसिष्यति वाऽयं वैरिकादिमित्येवं प्रणिधानेन दण्डो विनाशनं हिंसादण्डः, अकस्मात्-अनभिसंधिनोऽन्यवधाय प्रवृत्त्या दण्डः-अन्यस्य विनाशोऽकस्माद्दण्डः, दृष्टेर्बुद्धेविपर्यासिका, विपर्यासिता वा दृष्टिदृष्टिविपर्यासिका मतिभ्रमः तेन दण्ड: प्राणिवधो दृष्टिविपर्यासिकादण्डः, मित्रादेरमित्रादिबुद्ध्या हननमिति भावः, मृषावादः-आत्मपरो भयार्थमलीकवचनं तदेव प्रत्ययः कारणं यस्य दण्डस्य स मृषावाद