________________
समवायांगसूत्र
४५७
त्रितारा अभिजित् श्रवणा च, धनिष्ठा पञ्चतारा शततारा शतभिषा द्वितारा पूर्वाप्रोष्ठपदा उत्तराप्रोष्ठपदा च द्वाविंशतितारा रेवतीति ॥३॥
હવે જ્યોતિપ્કોને આશ્રયિને જણાવે છે.
અભિજિત નક્ષત્રથી ઉત્તરાષાઢા સુધીના અઢાવીશ નક્ષત્રો છે. તેમાં જે પણ સુષમસુષમાદિ કાલવિશેષો છે તે બધાના પ્રારંભમાં અભિજિત નક્ષત્રનો જ ચંદ્ર હોય છે.. એટલે કે આ બધા જ કાળ વિશેષોમાં અભિજિત નક્ષત્ર હોય છે. અહિંયા એમ જણાવે છે કે બધા જ સુષમસુષમાદિ રૂપ કાલ વિશેષોની આદિ તે યુગ કહેવાય છે. અને તેનો પહેલો શ્રાવણ માસ હોય છે, બહુલ નામનું પખવાડીયું હોય છે. પ્રતિપદા (એકમ) તીથિ હોય છે, બાલવ નામનું કરણ હોય છે, અને અભિજિત નામના નક્ષત્રમાં ચંદ્રનો યોગ હોય છે. આ બધા જ નક્ષત્રો બે બેની જોડીમાં છે.. તારાની અપેક્ષાએ આર્દ્રા, ચિત્રા અને સ્વાતિ એમ ત્રણ નક્ષત્રો એકેક જ છે. ત્રણ તારા વાળા અશ્વિની અને ભરણી નક્ષત્રો છે, છ તારાવાળું કૃત્તિકા, પાંચ તારા રોહિણી, ત્રણ તારાવાળું મૃગશિર, પાંચ તારાવાળું પુનર્વસુ, ત્રણ તારાવાળું પુષ્ય, છ તારાવાળું આશ્લેષા, સાત તારાવાળું મધા, બંને ફાલ્ગુની બે તારાવાળું, પાંચ તારાવાળું હસ્ત અને વિશાખા, ચાર તારાવાળું અનુરાધા, ત્રણ તારાવાળું જ્યેષ્ઠા, અગ્યાર તારાવાળું મૂળ, ચાર તારાવાળું પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા, ત્રણ તારાવાળું અભિજિત અને શ્રવણ, પાંચ તારાવાળું ધનિષ્ઠા, સો તારાવાળું શતભિષા, બે તારાવાળું પૂર્વાભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા અને બાવીશ તારાવાળું રેવતી નક્ષત્ર હોય છે. IIII
नक्षत्राणां देवविशेषत्वात् देवानां स्थितिविशेषानाचष्टे
एकपल्योपमस्थितयः रत्नप्रभानैरयिका असुरकुमाराश्चमरबलिवर्जभवनवासिनो - ऽसंख्येयवर्षायुस्संज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिका असंख्येयवर्षायुष्कगर्भव्युत्क्रान्तिकसंज्ञिमनुष्याः वानव्यन्तरदेवाः सौधर्मकल्पदेवा ईशानकल्पदेवाश्च ॥४॥
एकेति, एकं पल्योपमं स्थितिर्येषान्ते, केचन नैरयिकाः रत्नप्रभापृथिव्यामेकपल्योपमस्थितयो वर्त्तन्ते सा च चतुर्थे प्रस्तरे मध्यमाऽवसेया उत्कर्षेणैषां स्थितिस्तु एकं सागरोपमम् । असुरकुमाराणान्तूत्कर्षेण स्थितिः साधिकमेकं सागरोपमम् । असुरकुमारेन्द्रवर्जितानां भवनवासिनां देवानां केषांचित् मध्यमा एकपल्योपमं स्थितिः, उत्कृष्टा तु देशोने द्वे पल्योपमे तथाविधतिर्यग्योनिकानामेकं पल्योपमं स्थितिः सा च हेमवतैरण्यवतवर्षयोरुत्पन्नानां विज्ञेया वानव्यन्तरा अपि देवा एव ग्राह्याः, न तु देव्यस्तासामर्धपल्योपमस्थितित्वात् सौधर्म कल्पे देवशब्देन देवा देव्यश्च गृहीताः, सौधर्म हि पल्योपमाद्धीनतरा स्थितिर्जघन्यतोऽपि नास्ति, इयञ्च प्रथमप्रस्तरे जघन्याऽवसेया । ईशानकल्पदेवा इत्यत्रापि देवा देव्यश्च ग्राह्याः तत्र हि सातिरेकपल्योपमादन्या जघन्यतः स्थितिरेव नास्ति ||४||