SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ४५६ सूत्रार्थमुक्तावलिः बहुत्वेऽपि उक्तप्रमाण एक एवेत्यर्थः । अप्रतिष्ठाननरकः सप्तमनरकपृथिवीरूप: पञ्चानां कालादीनां नरकावासानां मध्यवर्ती नरकावासः, यत्र महारम्भाः कुटुम्बिनो चक्रवत्तिनो वासुदेवाः तन्दुलमत्स्यप्रभृतयो माण्डलिको राजानश्चातिशयेन गच्छन्ति सोऽपि आयामविष्कन्भत एकयोजनशतसहस्रमानः, पालकं यानविमानं सौधर्मेन्द्रसम्बन्ध्याभियोगिकपालकाभिधानदेवकृतं वैक्रियं पारियानिकमिति यदुच्यते, इदमपि तावन्मानम् तथा सर्वार्थसिद्धमहाविमानमपि तावन्मानमिति ॥२॥ જીવાદિ આશ્રયભૂત ક્ષેત્રને અવલંબિને કહે છે. જેનું બીજું નામ સુદર્શન છે એવા અનાદતદેવતાના આવાસરૂપ જાંબુ વૃક્ષથી ઉપલક્ષિત એવો જંબુદ્વીપ, અથવા ધાતકીખંડાદિ સર્વ દ્વીપો અને લવણસમુદ્રાદિ સર્વ સમુદ્રોની વચ્ચે રહેલો અને સકલ તીછલોકની પણ વચ્ચે રહેલો, લંબાઈ અને પહોળાઈથી ૧ લાખ યોજનના પ્રમાણવાળો હોવાથી જંબુદ્વીપો ઘણા હોવા છતાં પણ આવો જંબુદ્વીપ તો માત્ર એક જ છે. - અપ્રતિષ્ઠાનનરક એ સાતમી નરકસ્વરૂપ છે. જેનું સ્થાન કાલાદિ પાંચ નરકાવાસોની મધ્યમાં રહેલ છે. આ અપ્રતિષ્ઠાનનરકમાં મહાઆરંભીઓ, ચક્રવર્તીઓ, વાસુદેવો અને દંડલમસ્યાદિ માછલાઓ, મંડલિક રાજાઓ જાય છે. આ નરકાવાસનું માપ પણ લંબાઈ અને પહોળાઈથી એક લાખ યોજનનું છે. પાલક એ મહાવિમાન છે. આ વિમાન સૌધર્મેન્દ્રના આભિયોગીક (સેવક) ગણાતા પાલક નામના દેવતા એ વૈક્રિય પુદ્ગલોથી બનાવેલું એક લાખ યોજનની લંબાઈ પહોળાઈવાળુ જ હોય છે. અને એ બધાની જેમ જ સર્વાર્થસિદ્ધ વિમાન પણ એક લાખ યોજન પ્રમાણ જ હોય છે. રા. ज्योतिष्काश्रयेणाहआर्द्राचित्रास्वातय एकैकाः ॥३॥ आईति, नक्षत्राण्यष्टाविंशतिः, अभिजिदादीन्युत्तराषाढापर्यवसानानि, सर्वेषां कालविक्षेषाणामादौ चन्द्रयोगमधिकृत्याभिजिन्नक्षत्रस्य प्रवर्तमानत्वात्, सर्वेषामपि हि सुषमसुषमादिरूपाणां कालविशेषाणामादिर्युगम्, तस्य चादिः श्रावणे मासि बहुलपक्षे प्रतिपदि तिथौ बालवकरणेऽभिजिति नक्षत्रे चन्द्रेण सह योगमुपगच्छति, एतानि सर्वाणि नक्षत्राणि प्रत्येकं द्वे द्वे, तारकापेक्षया तु आर्द्रादयः सूत्रोक्ताः एकैका त्रितारा अश्विनी भरणी च, षट्तारा कृत्तिका, रोहिणी पञ्चतारा, मृगशिरा त्रितारा, पञ्चतारा पुनर्वसू, त्रितारा पुष्या, आश्लेषा षट्तारा, सप्ततारा मघा, फाल्गुनीद्वयमपि द्वि द्वि तारकम्, पञ्चतारा हस्ता विशाखा च, चतुस्तारा अनुराधा, त्रितारा ज्येष्ठा, एकादशतारा मूला, चतुस्तारा पूर्वाषाढा उत्तराषाढा च,
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy