________________
स्थानांगसूत्र
४२५
(૭) પ્રતિપૃચ્છા :- પુનઃ પૂછવું તે પ્રતિપૃચ્છા.. પૂર્વે ગુરૂએ કાર્ય કરવા માટે કહેલું હોવા છતાં કાર્ય ક૨વાના સમયે ફરી પૂછવું. અથવા પૂર્વે નિષેધ કરેલ કાર્યમાં પ્રયોજન હોતે છતે તે જ કાર્ય માટે ફરી પૂછવું.
(૮) છંદના ઃ- સાધુ પોતે ગ્રહણ કરેલ અશનાદિ વડે ગુરૂની આજ્ઞાથી અન્ય સાધુઓને લાભ आपवा विनंति रे.. खानुं नाम छंहना..
(૯) નિમંત્રણા :- ગોચરી લાવતા પહેલા અશનાદિ આહાર લાવવા માટે વિનંતિ કરવી. ‘આપના માટે હું અશનાદિ લાવું ? મને લાભ આપો. આવી વિનંતિ તે નિમંત્રણા..
(१०) उपसंपद्या :- ‘हवेथी हुं आपनो छु' से प्रमाणे स्वीजर ते उपसंपा. ज्ञान - दर्शन અને ચારિત્રના ભેદથી ઉપસંપદા ત્રણ પ્રકારે છે.
(૧) જ્ઞાન ઉપસંપદા ઃ- પૂર્વે ગ્રહણ કરેલ સૂત્ર અને અર્થના સ્થિરીકરણ માટે... ત્રુટિત સૂત્ર અને અર્થના અનુસંધાન માટે.. અથવા તો પહેલેથી નવીન અભ્યાસ કરવા માટે જ્ઞાન ઉપસંપદા... (૨) દર્શન ઉપસંપદા ઃ- દર્શન ઉપસંપદા પણ તે રીતે જ છે, પણ દર્શન - પ્રભાવક સમ્મતિ તર્ક આદિ શાસ્ત્રોના અભ્યાસ માટે લેવાતી આ ઉપસંપદા છે.
(૩) ચારિત્ર ઉપસંપદા ઃ- વૈયાવચ્ચ કરવા માટે અથવા તપ દ્વારા કર્મક્ષયની ભાવના માટે ४ स्वीहाराय ते यारित्र उपसंपा. ॥२३२॥
दर्शनविषयाप्युपसम्पद्भवति तच्च दर्शनं सरागसम्यग्दर्शनमपीति तन्निरूपयतिनिसर्गोपदेशाज्ञासूत्रबीजाधिगमविस्तारक्रियासंक्षेपधर्मरुचयः सरागसम्यग्दर्शनानि
॥२३३॥
निसर्गेति, सरागस्य - अनुपशान्ताक्षीणमोहस्य यत्सम्यग्दर्शनं तत्त्वार्थश्रद्धानं तत्तथा । तत्र निसर्गः-स्वभावस्तेन रुचिः- तत्त्वाभिलाषरूपाऽस्येति निसर्गतो रुचिरिति वा निसर्गरुचिः, यो हि जातिस्मरणप्रतिभादिरूपया स्वमत्याऽवगतान् सद्भूतान् जीवादिपदार्थान् श्रद्दधाति निसर्गरुचिः । उपदेशो गुर्वादिना कथनम् तेन रुचिर्यस्येत्युपदेशरुचिः यो हि जिनोक्तानेव जीवादीनर्थान् तीर्थकरशिष्यादिनोपदिष्टान् श्रद्धत्ते स उपदेशरुचिः । आज्ञा-सर्वज्ञवचनं, तथारुचिर्यस्य स तथा, यो हि प्रतनुरागद्वेषमिथ्याज्ञानतयाऽऽचार्यादीनामाज्ञयैव कुग्रहा - भावाज्जीवादि तथेति रोचते माषतुषादिवत् स आज्ञारुचि: सूत्रेण रुचिर्यस्य स सूत्ररुचि:, यो हि सूत्रागममधीयानस्तेनैवाङ्गप्रविष्टादिना सम्यक्त्वं लभते - गोविन्दवाचकवत् स सूत्ररुचि: बीजमिवबीजं यदेकमप्यनेकार्थप्रतिबोधोत्पादकं वचस्तेन रुचिर्यस्य स बीजरुचि:यस्य ह्येकेनापि जिवादीना पदेनावगतेनानेकेषु पदार्थेषु रुचिरुपैति स बीजरुचिः । येन ह्याचारादिकं