SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० अथ स्थानमुक्तासरिका सहायार्थम् । तत्सङ्ग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय ॥' इति, भयाद्यद्दानं तद्भयदानम्, भयनिमित्ताद्वा दानमपि भयमुपचारात्, उक्तञ्च 'राजारक्षपुरोहितमधुमुखमावल्लदण्डपाशिषु च । यद्दीयते भयार्थात्तद्भयदानं बुधैर्जेयम् ॥' इति, कारुण्यं-शोकस्तेन पुत्रवियोगादिजनितेन तदीयस्यापि तल्पादेः स जन्मान्तरे सुखितो भवत्विति वासनातोऽन्यस्य वा यद्दानं तत्कारुण्यदानं कारुण्यजन्यत्वाद्वा दानमपि कारुण्यमुपचारात्, लज्जया ह्रिया दानं यत्तल्लज्जादानम्, उक्तञ्च 'अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । परचित्तरक्षणार्थं लज्जायास्तद्भवेद्दानम् ॥' इति । गौरवेण-गर्वेण यद्दीयते तद्गौरवदानम्, उक्तञ्च 'नटन- तमुष्टिकेभ्यो दानं सम्बन्धिबन्धुमित्रेभ्यः । यद्दीयते यशोऽर्थं गर्वेण तु तद्भवेद्दानम् ॥' इति, अधर्मपोषकं दानमधर्मदानम्, अधर्मकारणाद्वाऽधर्म एवेति, उक्तञ्च "हिंसानृतचौर्योद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः । यद्दीयते हि तेषां तज्जानीयादधर्माय ॥' इति, धर्मकारणं यत्तद्धर्मदानं धर्मे एव वा, उक्तञ्च. 'समतृणमणिमुक्तेभ्यो यद्दानं दीयते सुपात्रेभ्यः । अक्षयमतुलमनन्तं तद्दानं भवति धर्माय ॥' इति, करिष्यति कञ्चनोपकारं ममायमिति बुद्ध्या यद्दानं तत्करिष्यतीति दानमुच्यते । कृतं ममानेन तत्प्रयोजनमिति तत्प्रत्युपकारार्थं यद्दानं तत्कृतमिति, उक्तञ्च 'शतशः कृतोपकारं दत्तञ्च सहस्त्रशो ममानेन । अहमपि ददामि किञ्चित्प्रत्युपकाराय तद्दानम् ॥' इति ॥२३०॥ અનુયોગ દ્વારા ગમ્ય દોષો કહ્યા - વચનના અનુયોગથી અર્થનો અનુયોગ પ્રવર્તે છે, માટે દાન સ્વરૂપ અર્થના ભેદો સંબંધી અનુયોગને કહે છે. દશ પ્રકારનું દાન કહેલું છે - તે આ પ્રમાણે – (१) अनुप (२) संड (3) मय (४) १०७५ (५) 43°0 (६) गौरव (७) अधर्म (८) धर्म () रियाल तथा (१०) तहान... આવા પ્રકારની બુદ્ધિ વિષયક આ દાનના પ્રકાર છે. અનુકમ્પતિ, (૧) અનુકંપા :- અનુકંપા એટલે દયા વડે દીન અનાથના વિષયવાળું દાન તે અનુકંપાદાન અથવા અનુકંપાથી અપાય તે દાન ઉપચારથી અનુકંપા જ છે. ઉમાસ્વાતિ મહારાજાએ કહ્યું છેકૃપણ - અનાથ - દરિદ્ર - કષ્ટમાં આવેલ - રોગ અને શોકથી હણાયેલ એવા પુરુષને દયાના ભાવથી જે દેવાય છે તે અનુકંપા દાન (૨) સંગ્રહ સંગ્રહવું તે સંગ્રહ. કષ્ટ વિગેરેમાં મદદ કરવી તેના માટે જે દાન તે સંગ્રહ દાન અથવા અભેદથી દાન પણ સંગ્રહ કહેવાય છે કહ્યું છે કે – અભ્યદય - ઉત્કર્ષમાં અથવા કષ્ટમાં જે કંઈ સહાય માટે દાન અપાય છે તે દાન મુનિઓએ સંગ્રહથી માનેલું છે પરંતુ મોક્ષને માટે નહીં.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy