________________
४१९
स्थानांगसूत्र
(૧) અસિદ્ધ - “શઃ નિત્ય વાસુષત્વત્િ ઘટવ' (અનુમાન) અહીં ચામુત્વ હેતુ દોષરૂપ છે, કારણ કે શબ્દમાં ચક્ષુવડે જોવાપણું સિદ્ધ નથી.
પક્ષમાં સાધનનો અભાવ તેનું નામ જ અસિદ્ધ દોષ છે. હેતુના કારણે દોષ આવવાથી હેતુ દોષ.
(૨) વિરુદ્ધ :- “શબ્દો નિત્ય તત્વત્િ વટવ' (અનુમાન) શબ્દ ઘટની જેમ કૃતક હોવાથી નિત્ય છે.
આ અનુમાનમાં કૃતકત્વરૂપ હેતુ પોતાના સાથે - “નિત્યત્વ' થી વિરુદ્ધ એવા અનિત્યત્વ સાથે વ્યાપ્ત હોવાથી અનિત્યત્વનો સાધક થાય છે, પણ નિત્યત્વનો નહીં માટે વિરુદ્ધ દોષ છે. " (૩) અનૈકાંતિક દોષ :- “શબ્દો નિત્ય: પ્રમેયત્વાન્ ગાવત્',
પ્રમેય હોવાથી શબ્દ આકાશની જેમ નિત્ય છે, આ અનુમાનમાં “પ્રમેયત્વ' રૂપ હેતુ નિત્ય એવા આકાશમાં રહે છે, એ જ પ્રમાણે અનિત્ય એવા ઘટ-પટ વિગેરેમાં પણ રહે છે, આમ પક્ષમાં (સપક્ષ) રહેવા છતાં વિપક્ષમાં પણ હેતુ રહેતો હોવાથી અનૈકાંતિક દોષ.
(૮) સંક્રમણ દોષ:- ૧. પ્રસ્તુત પ્રમેયમાં અપ્રસ્તુત પ્રમેયનો પ્રવેશ અર્થાત્ વિષયાંતરમાં જવું તે સંક્રમણ દોષ અથવા ૨. પ્રતિવાદીના મતમાં સંક્રમણ કરવું એટલે કે તેના મતમાં ભળી તેનું સમર્થન કરવું, તે સંક્રમણ દોષ.
(૯) નિગ્રહ દોષ - છલાદિ વડે પરાજય સ્થાન તે જ દોષ... તે નિગ્રહ દોષ...
(૧૦) વસ્તુ દોષ - સાધ્ય અને સાધન રૂપ ધર્મ જ્યાં રહે છે તે વસ્તુ. વસ્તુનું રૂપ પક્ષ હોય છે. પક્ષનો જે દોષ તે વસ્તુ દોષ - પ્રત્યક્ષથી નિરાકરણપણું વગેરે.. જેમકે “શબ્દ: અશ્રાવણઃ” અહીં “શબ્દ' પક્ષ છે “અશ્રાવણત્વ' સાધ્ય છે. શબ્દમાં અશ્રાવણત્વનું પ્રત્યક્ષ જ નિરાકરણ થઈ જાય છે. ર૨લા
एते दोषा अनुयोगगम्यां,अनुयोगश्च वचनतोऽर्थतश्च भवति, तत्र दानलक्षणार्थस्य भेदानामनुयोगमाह
अनुकम्पासङ्ग्रहभयकारुण्यलज्जागौरवाधर्मधर्मविषयं करिष्यति कृतमिति बुद्धिविषयञ्च दानम् ॥२३०॥ ___ अनुकम्पेति, अनुकम्पा-कृपा तया दानं दीनानाथविषयमनुकम्पादानम्, अनुकम्पातो यद्दानं तदनुकम्पैव, उपचारात्, उक्तञ्च कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद्दीयते कृपार्थमनुकम्पा तद्भवेद्दानम् इति । सङ्ग्रहणं सङ्ग्रहः-व्यसनादौ सहायकरणं तदर्थं दानं संग्रहदानम्, यद्वा अभेदाद्दानमपि संग्रह उच्यते, आह च 'अभ्युदये व्यसने वा यत्किञ्चिद्दीयते