________________
अथ स्थानमुक्तासरिका (૭) દર્શન ઉપઘાત :- શંકા આદિ વડે સમ્યક્ત્વની જે વિરાધના થાય તે દર્શન ઉપઘાત. (૮) ચારિત્ર ઉપઘાત ઃ- સમિતિ આદિના ભંગથી જે વિરાધના તે ચારિત્ર ઉપઘાત.
(૯) અપ્રીતિક ઉપઘાત ઃ- અપ્રીતિને કારણે જે વિનય આદિનો ઉપઘાત થાય તે અપ્રીતિક उपघात. (१०) संरक्षएा શરીરાદિની મૂર્છાને કારણે થતો ઉપઘાત. પરિગ્રહની વિરતિની વિરાધના રૂપ ઉપઘાત તે સંરક્ષણ ઉપઘાત. ઉપઘાતના વિપક્ષભૂત દશ પ્રકારની વિશુદ્ધિ.
વિશુદ્ધિ :- ભક્ત-પાનાદિ દોષોની નિર્દોષતા તે ઉદ્ગમ-ઉત્પાદ તથા એષણાની વિશુદ્ધિ. પરિકર્મ :- વસતિ વિગેરેની સારવણ અર્થાત્ કાજો કાઢવારૂપ જે સારસંભાળ તેના દ્વારા થતી વિશુદ્ધિ તે પર્રિકર્મ વિશુદ્ધિ.
४०८
પરિહરણા :- શાસ્રીય આજ્ઞા-શાસ્ત્રોક્ત આસેવના વડે જે વિશુદ્ધિ તે પરિહરણા વિશુદ્ધિ. જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના પાલનથી જે વિશુદ્ધિ તે જ્ઞાન-દર્શન-ચારિત્ર વિશુદ્ધિ. અપ્રીતિકરૂપ અવિનય વિગેરેના ત્યાગ દ્વારા વિશુદ્ધિ તે અપ્રીતિક વિશુદ્ધિ.
સંયમની પાલના માટે ઉપષિ વિગેરેના સંરક્ષણ વડે ચારિત્રમાં જે વિશુદ્ધિ પેદા થાય તે સંરક્ષણ વિશુદ્ધિ. ૨૨૫/
१०
एवंविधविशुद्धियुतः सत्यमेव भाषत इति तन्निरूपयति
जनपदसम्मतस्थापनानामरूपप्रतीत्यव्यवहार भावयोगौपम्यविषयं सत्यम् ।२२६ ।
जनपदेति, सन्तः प्राणिनः पदार्था मुनयो वा तेभ्यो हितं सत्यं दशविधम्, यथा- सत्यपदं सर्वत्र सम्बन्धनीयम्, जनपदेषु देशेषु यद्यदर्थवाचकतया रूढं देशान्तरेऽपि तत्तदर्थवाचकतया प्रयुज्यमानं सत्यमवितथमिति जनपदसत्यम् यथा कोङ्कणादिषु पयः पिच्वं नीरमुदकमित्यादि, सत्यत्वञ्चास्यादुष्टविवक्षाहेतुत्वान्नानाजनपदेष्विष्टार्थप्रतिपत्तिजनकत्वा-द्व्यवहारप्रवृत्तः, एवमन्यत्रापि भावना कार्या । सम्मतसत्यं - कुमुदकुवलयोत्पलतामरसानां समाने पङ्कसमुद्भवे गोपालादीनामपि सम्मतमरविन्दमेव पङ्कजमिति, अतस्तत्र सम्मततया पङ्कजशब्दः सत्यः कुवलयादावसत्यः असम्मतत्वात् । स्थाप्यत इति स्थापना यल्लेप्यादिकर्मार्हदादिविकल्पेन स्थाप्यते तद्विषये सत्यं स्थापनासत्यम्, यथाऽजिनोऽपि जिनोऽयमनाचार्योऽप्याचार्योऽयमिति, नामसत्यं-यथा कुलमवर्द्धयन्नपि कुलवर्द्धन उच्यते । रूपसत्यं यथा प्रपञ्चयतिः प्रव्रजितरूपं धारयन् प्रव्रजित उच्यते न चासत्यताऽस्येति । प्रतीत्यसत्यं - वस्त्वन्तरमाश्रित्य सत्यम् । यथाऽनामिकाया दीर्घत्वं ह्रस्वत्वञ्चेति, तथा ह्यनन्तपरिणामस्य द्रव्यस्य तत्तत्सहकारिकारणसन्निधाने तत्तद्रूपमभिव्यज्यत इति सत्यता । व्यवहारसत्यता - यथा दह्यते गिरिः गलति