________________
स्थानांगसूत्र
३९९
(૫) પુષ્પસૂક્ષ્મ :- વડ આદિના ફૂલો તે પુષ્પસૂક્ષ્મ. (૬) અંડસૂક્ષ્મ :- કીડી આદિના ઇંડા તે અંડસૂક્ષ્મ. (૭) લયનસૂક્ષ્મ :- કીડીના નગરાદિ. કીડીયારામાં રહેલ કીડી આદિ સૂક્ષ્મ જીવો તે લયનસૂક્ષ્મ. (૮) સ્નેહસૂક્ષ્મ - હિમ, ઠાર આદિ તે સ્નેહસૂક્ષ્મ. (૯) ગણિતસૂક્ષ્મ :- જીવાદિની સંકલનદિ તે જ સૂક્ષ્મ. કારણ કે સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો વડે સમજી શકાય તેવું છે. તે ગણિતસૂક્ષ્મ. તે વજ સુધીનું ગણિત સંભળાય છે.
(૧૦) ભંગસૂક્ષ્મ - ભાંગા એટલે વસ્તુના વિકલ્પો. જેમાં ભંગ = ભાંગા સૂક્ષ્મ હોય તે ભંગસૂક્ષ્મ.
તે વિકલ્પો બે પ્રકારે છે – (૧) સ્થાન ભાંગા, (૨) ક્રમ ભાંગા.
સ્થાન ભાંગા - જેમાં (૧) દ્રવ્યથી હિંસા છે, ભાવથી નથી. (૨) ભાવથી હિંસા છે, દ્રવ્યથી નથી. (૩) ભાવથી પણ હિંસા અને દ્રવ્યથી પણ હિંસા. (૪) ભાવથી કે દ્રવ્યથી હિંસા નહીં. ભાવથી પણ હિંસા નહીં. દ્રવ્યથી પણ હિંસા નહીં.
ક્રમ ભાંગા - (૧) દ્રવ્યથી હિંસા અને ભાવથી હિંસા. (૨) દ્રવ્યથી હિંસા અને ભાવથી નહીં.
(૩) દ્રવ્યથી હિંસા નહીં પણ ભાવથી હિંસા. (૪) દ્રવ્યથી હિંસા નહીં અને ભાવથી પણ હિંસા નહીં.
આવા પ્રકારના લક્ષણવાળું સૂક્ષ્મ તે ભંગસૂક્ષ્મ. અને આની સૂક્ષ્મતા ભજનીય પદ બહુત - ઘણા વિકલ્પો હોતે છતે ગહનતાથી સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા યોગ્ય - ગમ્ય હોવાથી આ પ્રમાણે છે. ર૨૧ |
भङ्गद्वयस्य व्याख्यानाधीनत्वादनुयोगप्रकारानाह
द्रव्यमातृकापदैकार्थिककरणार्पितानर्पितभाविताभावितबाह्याबाह्यशाश्वताशाश्वततथाज्ञानाऽतथाज्ञानविषयो द्रव्यानुयोगः ॥२२२॥
द्रव्येति, अनुयोजनं-सूत्रस्यार्थेन सम्बन्धनम्, अनुकूलो वा योगः-सूत्रस्याभिधेयार्थं प्रति व्यापारोऽनुयोगः व्याख्यानमिति भावः, स च चतुर्धा व्याख्येयभेदात्, तद्यथा-चरणकरणानुयोगो धर्मकथानुयोगो गणितानुयोगो द्रव्यानुयोगश्चेति, तत्र द्रव्यजीवादेरनुयोगो-विचारो द्रव्यानुयोगः, स च दशधा, तत्र यज्जीवादेर्द्रव्यत्वं विचार्यते स द्रव्यानुयोगः यथा द्रवति गच्छति तांस्तान् पर्यायान्, द्रूयते वा तैस्तैः पर्यायैरिति द्रव्यं गुणपर्यायवानित्यर्थः, तत्र सन्ति जीवे ज्ञानादयः सहभावित्वलक्षणा गुणाः, न हि तद्वियुक्तो जीवः कदाचनापि सम्भवति, जीवत्वहानेः, तथा पर्याया अपि मानुषत्वबाल्यादयः कालकृतावस्थालक्षणास्तत्र सन्त्येवेति, अतोऽसौ गुणपर्यायवत्त्वात् द्रव्यमित्यादिद्रव्यानुयोगः । मातृकेव मातृका, प्रवचनपुरुष