SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ अथ स्थानमुक्तासरिका (૮) મૈથુન સંજ્ઞાના વિષયવાળો કરાતો શુક્ર (વીય) પુદ્ગલાદિ અથવા સ્ત્રીના શરીરાદિનો ભોગ કીધે છતે શુક્રાદિ જ ચલે. (૯) ભૂતાદિ વડે અધિષ્ઠિત ચલે અથવા યક્ષના આવેશવાળો પુરૂષ થયે છતે તેનો શરીરરૂપ પુગલ ચલે. (૧૦) દેહમાં રહેલ વાયુ વડે પ્રેરિત પુગલ ચલે અથવા વાયુ વડે વ્યાપ્ત દેહ થયે છતે કે બાહ્યવાયુ વડે ફેકેલ પુદ્ગલ ચલે. ર૧પી. इन्द्रियार्थानां मनोज्ञामनोज्ञरूपाणां शब्दादीनामपहारे उपनयने वा क्रोधाद्युत्पत्त्याऽसंयमभावप्राप्तेस्तदभावे च संयमभावप्राप्तेः संयमासंयमावाह पृथिव्यप्तेजोवायुवनस्पतिकायद्वित्रिचतुःपञ्चेन्द्रियाजीवकायविषयौ संयमासंयमौ (ર૧દ્દા. पृथिवीति, सुगमं सूत्रम् । संयम्यते नियम्यते आत्मा पापव्यापारसम्भारादनेनेति संयमः, पृथिव्यादिविषयेभ्यः संघट्टपरितापनोपद्रवणेभ्य उपरमो वा, अजीवकायसंयमश्च पुस्तकादीनां ग्रहणपरिभोगोपरमः । एतद्विपर्ययरूपोऽसंयमः ॥२१६।। ઈન્દ્રિયોના સુંદર કે અસુંદર શબ્દાદિ વિષયોને છોડવામાં કે લેવામાં ક્રોધાદિની ઉત્પત્તિથી અસંયમભાવની પ્રાપ્તિ અને તેના અભાવમાં સંયમભાવની પ્રાપ્તિ હોવાથી સંયમ અને અસંયમને કહે છે – જેના વડે પાપ વ્યાપારના સમૂહથી આત્મા સંયમિત કરાય છે, નિયમિત કરાય છે તે સંયમ કહેવાય છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, અજીવકાય યાને જીવ તથા અજીવ બંનેના વિષયવાળું સંયમ અને અસંયમ છે. પૃથ્વી આદિ વિષયોથી, સંઘટ્ટ = સ્પર્શ. પીડા આપવી-પરિતાપ ઉપજાવવો, ઉપદ્રવ આ બધાથી અટકવું તે પૃથ્વી આદિ જીવ સંયમ કહેવાય છે. પુસ્તક આદિનું ગ્રહણ, પરિભોગ તેનાથી અટકવું તે અજીવકાય સંયમ છે. આનાથી વિપરીત વિરૂદ્ધ (અટકવું નહીં) તે અસંયમ છે. ll૨૧૬ll संयमश्च चारित्रभेद इति प्रव्रज्याभेदानाहछन्दरोषपरिद्युस्वप्नप्रतिश्रुतस्मरणरोगानादरदेवसंज्ञप्तिवत्सानुबन्धैः प्रव्रज्याः ।२१७। छन्देति, स्वकीयाभिप्रायविशेष: छन्दः तस्मात् प्रव्रज्या गृह्यते गोविन्दवाचकस्येव, सुन्दरीनन्दनस्येव वा, परकीयाद्वा भ्रातृवशभवदत्तस्येव । रोषात् शिवभूतेरिव, परिधुनादारिक्षयेण काष्ठहारकस्येव, स्वप्नात् पुष्पचूलाया इव, प्रतिश्रुतात्-प्रतिज्ञानात्-शालिभद्र
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy