________________
स्थानांगसूत्र
३८७ લોકસ્થિતિથી જ વિશિષ્ટ વક્તા વડે નીકળેલા શબ્દ પુદ્ગલો પણ લોકાંત સુધી જ જાય છે. આ પ્રસ્તાવથી શબ્દાદિ વિષયના આશ્રયથી કહે છે.
કાલના ભેદથી કોઈ વિવલિત શબ્દના સમૂહની અપેક્ષાએ દેશથી કેટલાક શબ્દોને સાંભળ્યા, સાંભળે છે અને સાંભળશે.
સર્વથી સર્વ (શબ્દો)ને કોઈક ઈન્દ્રિયની અપેક્ષાએ કોઈક શ્રોત્રેન્દ્રિય વડે દેશથી અને સંભિન્નશ્રોત નામની લબ્ધિથી યુક્ત અવસ્થામાં બધી ઈન્દ્રિયો વડે સર્વથી સાંભળેલ છે. અથવા દેશથી એક કાન વડે અને સર્વથી બંને કાન વડે સાંભળેલ છે. આવી રીતે સર્વત્ર સમજવું. |૨૧૪
इन्द्रियार्थानां पौद्गलिकत्वात् पुद्गलस्वरूपविशेषमाह
अच्छिन्नतया पुद्गलचलनमाह्रियमाणपरिणम्यमानोच्छस्यमाननिःश्वस्यमानवेद्यमाननिजीर्यमाणवैक्रियमाणपरिचार्यमाणयक्षाविष्टवातपरिगतेषु सत्सु ॥२१५॥ ___अच्छिन्नतयेति, यदा पुद्गलः आह्रियमाण:-खाद्यमान:-आहारेऽभ्यवह्रियमाणो भवति तदाऽच्छिन्नः-अपृथग्भूतः शरीरे उत्पाट्यमानो विवक्षितस्कन्धे वा सम्बद्धस्सन् स्थानानान्तरं गच्छेत्, एवं परिणम्यमान उदराग्निना खलरसभावेन, उच्छासे क्रियमाणे सति, एवं निःश्वस्यमानः, वेद्यमानो निजीर्यमाणश्च कर्मपुद्गलः, वैक्रियमाण:-वैक्रियशरीरतया परिणम्यमानः, परिचार्यमाण:-मैथुनसंज्ञाया विषयीक्रियमाणः, शुक्रपुद्गलादिः, यक्षाविष्टः-यक्षाद्याविष्टे सति पुरुषे यच्छरीरलक्षणः पुद्गलः, वातपरिगतः-देहगतवायुप्रेरितो वातपरिगते वा देहे सति વદ્યિવાન વક્ષિપ્ત રૂતિ ૨૨૧
ઈન્દ્રિયના વિષયો પૌદ્ગલિક (પુદ્ગલના ધર્મો) છે માટે પુગલના સ્વરૂપ વિશેષને કહે છે.
(૧) જયારે પુદ્ગલ આહાર કરાતો-ખવાતો, આહારમાં ઉપયોગ કરાતો હોય છે ત્યારે અચ્છિન્ન = જુદો નહીં થયેલ શરીરમાં અથવા વિવક્ષિત સ્કંધમાં સંબંધવાળો. (અર્થાત્ શરીરથી અભિન્નરૂપે ઉપાડાતો, સ્કંધમાં સારી રીતે બંધાયો હતો) સ્થાનાંતરમાં જાય. અર્થાત્ પુગલ ચલે.
(૨) પરિણામને પ્રાપ્ત કરાતો પુલ જ ઉદરના અગ્નિ વડે ખલ અને રસભાવ વડે અથવા ભોજનમાં પરિણામને પમાડતો પુદ્ગલ ચલે. (૩) એવી રીતે ઉચ્છવાસ લીધે છતે, વાયુનો પુદ્ગલ ચલે. (૪) નિશ્વાસને લેવાતો અથવા નિઃશ્વાસ લીધે છતે પુગલ ચલે.
(૫) વેદાતો અથવા કર્મ વેદતે છતે પુગલ ચલે. (૬) નિર્જરાતો અને નિર્જરાતે છતે કર્મયુગલ ચલે.
(૭) વૈક્રિય શરીરપણે પરીણામને પામતો અથવા વૈક્રિય શરીર કરે છતે ચલે.